Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ઉપશમ શ્રેણિ सत्तावोसं सुहुमे, अनावीसं च मोहपयडीओ। उपसंतवीअराए, उसंता हुँति नायव्वा ॥७७॥ સત્તાવીસ ત્યાવીશ
૩રરંતyg-ઉપશાંત કપાય કુદુમે સૂક્ષ્મપરાયે. વીતરાગ (૧૧) મા ગુણસ્થાને, Eાવીd=અઠ્ઠાવીશ.
૩વસંતઉપશાંત થયેલી, મોહાલી=મોહનીય કર્મની દુતિ હોય છે.
પ્રકૃતિ, નાથદવા=જાણવી,
અર્થ–સૂક્ષ્મપરાયે મોહનીય કર્મની સત્તાવીશ પ્રકૃતિએ અને ઉપશાંતકષાય વીતરાગ ગુણસ્થાને અઠ્ઠાવીશ પ્રકૃતિઓ ઉપશાંત થયેલી હોય છે એમ જાણવું, ૭૭ છે
- ત્રિર:–તે પછી અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાન લોભ સમકાળે ઉપશમતાં સુક્ષ્મસં૫રાય ગુણઠાણે સત્તાવીશ પ્રકૃતિ ઉપશાત હોય, તે સુક્ષ્મસંપાયને કાળ અંતમુહૂર્તા પ્રમાણ હોય તેને વિષે પેઠો થકો ઉપરલી સ્થિતિના સમીપ થકી કેટલીક કિટિએ આકરીને તેની પ્રથમ સ્થિતિ સુક્ષ્મપરાયના કાળ જેટલી કરે–કરીને વેદ, શેષ સૂમકિટ્ટીકૃત ઇલિઉં અને સમયે ઉણી બે આવલિકાનું બાંધેલ તે ઉપશમાવે તો સૂક્ષ્મસંપાયને છેલ્લે સમયે સંજવલન લોભ ઉપશમે તે સમયેજ જ્ઞાનાવરણ ૫, દર્શનાવરણ ૪, અંતરાય ૫, યશકીતિ ૧, અને ઉચ્ચેર્ગોત્ર ૧, એ સોળ પ્રકૃતિને બંધ છે. તે થકી અનંતર સમયે ઉપશાન્ત કષાય વીતરાગ થાય ત્યાં મોહનીયની (૨૮) અઠ્ઠાવીશે પ્રકૃતિ ઉપશાત જાણવી, તે ઉપશાન્ત કષાય જઘન્યથી એક સમય અને - ઉત્કૃષ્ટપણે અંતમુહૂર્ણ લગે હય, તે પછી તે નિશ્ચયેજ ભવક્ષ
અથવા અદ્ધાક્ષયે પડે. ત્યાં અદ્ધાક્ષયે પડતે થકે જેમ થઇ હતો તેમજ પડે, જ્યાં જ્યાં જે પ્રકૃતિની બધેય ઉદીરણા છેદી * ગુણસ્થાનનો કાળ પૂર્ણ થયે
છે . . !
!
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org