Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૮૨
સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ.
થયેલી હોય. તે પછી અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંતવલન ક્રોધને એક સાથે ઉપશમાવવા માંડે. સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમય
ન્યૂન ત્રણ આવલિકા શેષ રહે તે અત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાની ક્રોધનું દલિક સંજવલન ક્રોધમાં ન નાંખે પરંતુ સંજવલન માનાદિકમ નાખે, भसे धुं छ-तिसु आवलियासु लमऊणियासु अपडिग्गहाउ સંબ૮rt અર્થાત્ સમય ઉણ ત્રણ આવલિકા શેપ છતે સંજવલન કરોધ પદગ્રહ ન થાય (એટલે તેમાં બીજી પ્રકૃતિનું દલસંક્રમણ ન થાય) બે આવલિકા શેષ રહે છતે તો આગાલ પણ ન હોય પરંતુ એકલી ઉદીરણ હોય. એક આવલિકા શેષ રહે છે તે સંજ્વલન ક્રોધના બંધ ઉદય અને ઉદીરણને વ્યવદ થાય અને અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય ક્રોધ ઉપશાંત થયેલા હોય. તે બંને ઉપશાંત થયે તે ૧૮ પ્રકૃતિ ઉપશાંત હવે. ત્યારે સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતિની એક આવલિ અને સમય ન્યૂન - અ.વ. લિકા કાળે બાંધેલ ઉપરની સ્થિતિનું દલિક વને બાકીનું સવ ઉપશાંત ચમેલ હોય, તે પછી પ્રથમસ્થિગિત એક અવલિકાને સ્તિબુક સંક્રમ વડે સંજવલન માનને વિષે નાંખે અને સમયપૂન બે આલિકાનું બાંધેલ દલિક પુરુષવેદ ઉપશમાવવા વખતે કહેલ પ્રકારે પશમાવે અને પર પ્રકૃતિને વિશે સંક્રમાવે. એ રીતે સમય ન્યૂન બે આવલિકા પ્રમાણ કાળે સંજવલન ફોધ ઉપશાંત થાય, તે ઉપશાન થયે તે ૧૯ પ્રકૃતિ ઉપશાંત હોય. વો ત્યારે સંજવલન ક્રોધનાં બંધ, ઉદય અને ઉદીરણાનો વ્યવહેર થાય તે પછી તરતના સમયથી આરંભને સંજવલન ભાનની બીજી સ્થિતિ સંબંધ, લિકને ૨ષાકરીને પ્રથમ સ્થિતિ કરે અને વેદે. ત્યાં ઉદય સમયે થોડું નાખે. બીજે સમયે અસંમેયગુણ, ત્રીજે સમયે તેથી અસંખ્ય ગુણ એમ સુમયે સમયે અસંય ગુણ અધિક દલિક પ્રથમ સ્થિતિના છેલ્લા સમય પર્યત નાખે. પ્રથમ સ્થિતિ કરણના પ્રથમ સમયથી માંડીને અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન એ ત્રણે માનને સમકાળે ઉપશમાવવા માંડે, સંજવલન માનની પ્રથમ સ્થિતિ સમયપૂન ત્રણ આવલિકા શેષ રહે છે તે અપ્રત્યા
ખ્યાન અને પ્રત્યાખ્યાન માનનું દલિક સંજવલન માનમાં ન નાંખે પરંતુ સંજવલન માથા વગેરેમાં નાંખે, બે આવલિકા બાકી રહે ત્યારે તે આગાલ વિચછેદ થાય. તે પછી એકલી ઉદીરણા જ હોય, આવલિકા શેષ રહે છતે સંજવલન માનના બંધ, ઉદય અને ઉદીરણાને વ્યછેદ થાય અને અપ્ર
ત્યાખ્યાન-પ્રત્યાખ્યાન માન ઉપશત થયેલા હોય. તે ઉપશાંત થયે છતે ૨૧ ' પ્રકૃતિ ઉપરાંત હેય. તે વખતે સંલન માનની પ્રથમ સ્થિતિની એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org