Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ઉપશમ શ્રેણિ.
૭૩ (અપૂર્વ) સ્થિતિબંધ ૫, એ પાંચ પદાર્થ સમકાળે પ્રવ. ત્યાં સ્થિતિવાર' તે સ્થિતિવંત કર્મના આશ્ચિમ ભાગ શકી ઉત્કૃષ્ટપણે ઘણાં સાગરેપનાં શત પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ મા રિતિબંડ ઉકેરે-ખો, તે ઉકેરીને જે સ્થિતિ હેઠે નહી ખંડ તે માંહે તે દલિયું નાંખે. અંતમુહૂત્ત કાળે તે સ્થિતિ ખંડ કરે. ત્યાર પછી વળી ફરીને પણ હેઠલો પલ્યોપમ સંયેય ભાગ માત્ર સ્થિતિ ખંડ અંતમુહૂર્ત કાળે ઉરે. પૂર્વોક્ત પ્રકારે જ નાંખે. અમે અપૂર્વકરણના કાળ માંહે ઘણાં સ્થિતિખંડનાં સભ્ય વ્યતિકમે, એમ કર્યું કે અપૂર્વકરણને પ્રથમ સમયે જેટલી સ્થિતિનું કામ હતું તે તેને જ ચરમ સમયે સંખ્યાલગુણ હીન થાય. “સ્વધાત” તે અશુભ પ્રકૃતિનો જે અનુભાગ, તેનો અનંત ભાગ મૂકીને શેષ સર્વ - અનુભાગના ભાગ અંતમુહૂત્ત વિના. ત્યાર પછી વળી જે અનંતમો ભાગ રહ્યો છે, તેને વળી અમો ભાગ મૂકીને શેષ અનુભાગના ભાગ અંતર્મુહૂ વિનાશે. ત્યારપછી વળી જે પૂર્વ મૂકેલો અનંતમો ભાગ છે તેનો વળી અમો ભાગ મૂકીને ફેષ અનુભાગના ભાગ અંતર્મુહૂ વિનાશે, એમ અનેક અનુભાગ ખંડના વાહય એક સ્થિતિખંડને વિષે ઇતિકમે અને -અને તે સ્થિતિખંડને અનેક સહસે અપૂર્વકરણ સંપૂર્ણ થાય. હવે “જુ તે અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિની ઉપર જે સ્થિતિઓ છે તે માંહેથી દલિઉ લઈને દરિયાની ઉપરની સ્થિતિને વિષે પ્રતિસમયે અસંખ્યાતગુણપણે નાંખે. તે આ પ્રમાણે પ્રથમ સમયે સ્તોક, બજે સમયે અસંખ્યાતગુણ, એમ થાવત અંતર્મુહૂર્તના ચરમ સમય લાગે કહેવું. એ અંતર્મુહૂર્ત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળ શકી લગારેક અધિક જાગવું, એ પ્રથમસમયગૃહીત દલિકનો નિપિ વિધિ જાણો, એમ દ્વિતીયાદિક સમયે ગૃહીત દલિયાનો પણ નિક્ષેપ કહેવો. વળી અનેરૂં ગુણશ્રેણિ રચવાને પ્રથમ સમયે જે દલિઉં રહે તે - સ્તક હોય, તે થકી બીજે સચે અસંખ્યાતગુણ, તે થકી ત્રિીજે સમયે અસંખ્યાતગુણ, એમ યાવત ગુ ણ કરણના
* જેનો ઉદય હોય તેની ઉદય સમયથી આરંભી અને ઉદય ન હોય તેની ઉદયાવલિકા છેડી દાલિક રચના થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org