Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ઉપશમ શ્રેણિ.
૩૭પ
તાનુબંધી ઉપશમિત થાય, ઉપશમિત તે શું ? જેમ રેણુને નિફર (હ) પાણીના બિંદુના સમૂહે સિંચી સિંચીને ઘહારિવડે નિ:કુદિત થકે નિ:સ્પદ થાય તેમ કમરણનો નિકર પણ વિશુદ્ધિ જેલે કરી સિંચી સિંચીને અનિવૃત્તિકરણરૂપ દ્રઘ
દિકે કરીને નિ:કુકિત કે સંક્રમણ, ઉદય, ઉદીરણું, નિધત્ત અને નિકાચના કરવાને અગ્ય થાય; તેને ઉપશમના કહીએ કેટલાએક આચાર્ય કહે છે કે અનંતાનુબંધીની ઉપશમન ન હોય, પણ
જિના -ક્ષપણા જ હોય, તે આવી રીતે કે-જહાં શ્રેણિ અપવિતા પણ અવિરત ચારે ગતિના પણ વેદક સમ્યગદષ્ટ અથવા દેશવિરતિ તિર્યંચ અને મનુષ્ય અથવા સર્વવિરતિ મનુષ્ય જ, એ સેવ સર્વ પર્યામિએ પર્યાપ્તા અને તાનુબંધી ક્ષય કરવાને અર્થે યથાપ્રવૃત્તાદિક ત્રણ કારણ કે, એ કરસની વક્તવ્યતા જે પૂર્વે કહી તેમજ નિરવશેષપણે જાણવી, પણ એટલું વિશેપ જે બહાં અનિવૃત્તિ કરણ પિઠો થકો અંતરકરા ન કરે પણ કમ પ્રયુકત સ્વરૂપ ઉદ્વવના સંકમે કરીને અધતન આવલિકા માત્ર મૂકીને ઉપરના નિરવશેષપણે–સમસ્ત અનંતાનુબંધીને વિનાશે આવલિકા માત્ર છે તે સ્વિબુસિંકમે કરીને વેદ્યમાન પ્રકૃતિને વિષે સંકમાવે. તે અંતમુહૂર્ત પછી અનિવૃત્તિ કરણને છેડે શેષકર્મના સ્થિતિઘાત, રસધાત અને ગુણશ્રેણિ ન હોય; પણ તે જીવ સ્વભાવસ્થ જ હોય એ અનં. તાનુબંધીની વિસંજના કહી.
હવે ચિક્રની ૩પશમના કહીએ છીએ. ત્યાં મિથ્યાત્વની ઉપશમના મિથ્યાદ્રષ્ટિને તથા વેદકસમ્યગદ્રષ્ટિને હેય, અને સમ્યતવની નથ મિશ્રની ઉપશમના તો વેદક સમ્યગ્દષ્ટિને જ હેય. ત્યાં મિથ્યાદ્રષ્ટિને મિથ્યાવની ઉપશમના પ્રથમ સમ્યત્વ પામતાં હોય, તે આ પ્રમાણે-સંજ્ઞી પંચેન્દ્રિય સર્વ પર્યાપ્તિએ પર્યા, કરણકાળ થકી પૂર્વે અંતર્મુહૂર્ત લગે સમયે સમયે અનંતગુણ વધતી વિશુદ્ધિઓ પ્રવર્તતો, અભવ્યસિદ્ધિકની વિશુદ્ધિની અપેક્ષાએ અનંતગુણ વિશુદ્ધિવંત, મતિ અજ્ઞાન, મૃત અજ્ઞાન
* ઘણોઘર-મુગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org