Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૩૮
સપ્તતિકાનામા ષષ્ઠકમ ગ્રંથ
અને પાંચ ઉયે ૯૨, ૮૮, ૮૬ અને ૮૦ એ ચાર સત્તાસ્થાનક હાય, સ મળી દરેક બધે ૨૪, ૨૪ સત્તાસ્થાન હાય. ૨૮ ના ધે એજ સાત ઉધ્ય હાય, ત્યાં ૨૧ અને ૨ ના ઉદયેા કરણુ અપર્યાપ્ત અવિરતિ સભ્યગષ્ટિને હાય. ત્યાં ૨૫ અને ર૭ ના ઉદયે. વૈક્રિય તથા આહારક સયતને હોય, ૨૮ અને ૨૯ ના ઉદયેા વૈક્રિય તથા આહારક સયત અને અવિરતિ સમ્યદૃષ્ટિને હાય અને ૩ના ઉદય સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાષ્ટિને હાય. ૩૦ વિના પ્રત્યેક ઉદયસ્થાને ૯૨ અને ૮૮ એ એ સત્તાસ્થાન હેાય. આહારકને કર ની જ સત્તા હોય. ૩૦ ના ઉદયે ૮૨, ૮૯, ૮૮ અને ૮૬ એ ચાર સત્તાસ્થાન હોય. ૮૯નું નરકગતિ પ્રાયેાગ્ય ૨૮ બાંધતા મિથ્યાદષ્ટિને હાય. સર્વે સંખ્યાએ ૨૮ ના બધે ૧૬ સત્તાસ્થાન થાય. ૨૯ બાંધતાં વિશેષ છે તે કહે છે. દેવગતિ પ્રાયેાગ્ય ૨૯ આંધતાં પૂર્વોક્ત સાતે ઉદયે ૯૩ અને ૮૯ એ એ સત્તાસ્થાન હોય પણ અહી ૩૦ ને ઉય સમ્યદૃષ્ટિને જ હાય. આહારકને ૯૩ નું જ હોય. સર્વ ચઈને ૧૪ સત્તાસ્થાન થાય. આહારદ્રિક સહિત ૩૦ બાંધતાં ૨૯ અને ૩૦ એ એ ઉદયસ્થાન હાય. ર૯નું આહારક શરીર કરી વચલાકાલે અપ્રમત્ત થાય તેને હાય, અન્તે ઉદયે ૯૨ ની સત્તા હેાય ૩૧ ના બધે એક ઉદ્દયસ્થાન (૩૦નું) અને એક સત્તાસ્થાન (૯૩ તુ) હાય. (અહી ૨૯ નું ઉદ્દયસ્થાન પણ પૂર્વે કહ્યું છે પણ અહી તેની વિવક્ષા કરેલી નથી, તેનુ કારણ તેએ નવે.) એકના અશ્વે ૩૦ ના ઉદય હાય. ત્યાં ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬ અને ૭૫ એ માટે સત્તાસ્થાન હોય. સધસ્થાન તથા ઉદયસ્થાનની અપેક્ષાએ સત્તાસ્થાન ૧૫૯ થાય. તે આ પ્રમાણે:-૨૩ ના બધે ૨૪,૨૫ ના ધે ૨૪, ૨૬ ના બધે ૨૪, ૨૮ ના અંધે ૧૬, ૨૯ અને ૩૦ ના બધે મનુષ્ય અને તિચતિ પ્રાયેાગ્ય બાંધતાં ૨૪, ૨૪. અને દેવગતિ પ્રાયેાગ્ય ૨૯ બાંધતાં ૧૪, ૩૧ ના બધે ૧ અને ૧ ના બધે ૮. બુધના અભાવે ઉદ્દયસ્થાન તથા સત્તાસ્થાનને પરસ્પર સ ંવેધ પૂર્વે સામાન્ય વધે વિચાર્યો છે તે અનુસાર જાણવા.
દેવતાને ૨૫, ૨૬ અને ૨૯ એ ત્રણ બધસ્થાને પોતાના છ ઉદયે ૯૨ અને ૮૮ એ છે સત્તાસ્થાન હોય. તિર્યંચ પ્રાયેાગ્ય ૩૦ના બધે પણ એજ મુજબ એ સત્તાસ્થાન હાય અને મનુષ્ય પ્રાયેાગ્ય ૩૦ ના બધે પ્રત્યેક ઉચે ૯૩ અને ૮૯ એ બે સત્તાસ્થાન હાય, સર્વાં મળી સત્તાસ્થાનક
થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org