Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૪૮
સપ્તતિકાનામા પsઠ કર્મગ્રંથ, થાય ત્યાં લગે ઉદય જ હોય પણ ઉદીરણા ન હોય, અને શેષ કાળે તો ઉદય ઉદીરણા સમકાલે જ પ્રવ અને નિવત્તે તથા બે વેદનીયની ઉદીરણું પ્રમત્ત ગુણઠાણ લગે ઉદય સાથે જ પ્રવત્તે અને તે ઉપરાંત તે ઉદય જ હોય પણ ઉદીરણા ન હોય, તથા પ્રથમ સમ્યકત્વ પામતાં અંતરકરણું કીધે થકે પ્રથમ સ્થિતિ આવલિકા થાકતે મિથ્યાત્વને ઉદય જ હેય પણ ઉટીરણા ન હય, તથા વેદક સમ્યગદૃષ્ટિ ક્ષાયિક પામતાં મિથ્યાત્વમેહનીય અને મિશ્રમેહનીય ખપાવ્યા પછી સમ્યકત્વમોહનીય સર્વ અપવ7નાએ અપવતીને અંતમુહૂર્તની સ્થિતિનું કરેલ હોય તે ઉદયઉદીરણાએ અનુભવાતું આવલિકાશેષ જ્યારે રહે ત્યારે સમ્યકત્વાહનીયનો ઉદય જ હોય પણ ઉદીરણ ન હોય, તથા સંજવલન લાભની ઉદય ઉદીરણ સૂમસં પરાયની એક આવલિકા થાકતી હોય ત્યાં લગે સામટી (સાથે) જ પ્રવને અને છેલ્લી આવલિકાએ ઉદય જ હોય પણ ઉદીરણા ન હોય, તથા ત્રણ વેદ માંહેલા જે વદે શ્રેણિ પરિવજે ત્યાં અંતરકરણ કીધે થકે તે વેદની પ્રથમ સ્થિતિ આવલિકા થાત ઉદય જ હેય પણ ઉર ન હોય, તથા ચાર આયુષ્યને પોતપોતાના ભવની છેલ્લી આવલિકાએ ઉદય જ હેય પણ ઉદીરણ ન હોય અને મનુષ્પાયુની પ્રમત્ત ગુણઠાણા ઉપરાંત ઉદીરણા ન હચ, ઉદય જ હેય. તથા મનુષ્યગતિ ૧, પંચુંદ્રિય જાતિ ૨, ત્રસ ૩, બાદર ૪, પર્યાપ્ત પ, સુભગ ૬, આય ૭, યશકીર્તિ ૮, અને તીર્થકર કે. એ નવ નામકર્મની પ્રકૃતિ અને ઉચ્ચગેત્ર ૧૦ એ છે પ્રકૃતિની સગી કેવલી ગુણઠાણ લગે ઉદયઉદીરણા સમકાળે પ્રવર્તે. પછી અયોગી અવસ્થાએ તે ઉદય જ હોય, પણ ઉદીરણ ન હોય. શેષ ૮૧ પ્રકૃતિની ઉદય ઉદીરણા તો સમકાળે પ્રવર્તે અને સમકાળે નિવ. ૬૮
* આ નવ પ્રકૃતિ માટે મgar ઈત્યાદિ ગાથા બીજા ટબાઓમાં છે પણ તે ગાથા પાછળ પણ આવતી હોવાથી અહીં લીધેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org