Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૪૭
માગણાસ્થાને ઉદીરણાના સંવેધ ભાંગા
એક્યત્વાજિંત્રકૃતીરાહ–
नाणंतरायदसगं, दंसणनव वेअणिज्जमिच्छत्तं ।
सम्मत्त लोभ वेआ-उआणि नवनाम उच्चं च ॥६८|| નાતા =જ્ઞાનાવરણ મ=સંજવલન લેભ. અને અંતરાય મળી દશ વેચાણ-ત્રણ વેદ, ચાર નવ દર્શનાવરણની નવ |
આયુષ્ય ચિકિન્ન-બે વેદનીય નવનામઃનામકર્મની નવપ્રકૃતિ મિચ્છન્ન-મિથ્યાત્વ મોહનીય વદનં ર અને ઉચ્ચ ગોત્ર. સત્ત=સમ્યકત્વ મેહનીય
અર્થ-ડાનાવરણ અને અંતરાય મળીને દશ દર્શનાવરણની નવ, બે વેદનીય, મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વ મેહનીય, સંજવલન લોભ, ત્રણ વેદ, ચાર આયુષ્ય, નામકર્મની નવ પ્રકૃતિ અને ઉચ્ચ ગોત્ર (એ એકતાળી પ્રકૃતિની ઉદય ઉદીરણ સમકાળે ન હોય, ) ૫ ૬૮ -
નિ :–હવે જે ૧ પ્રકૃતિને ઉદય ઉદીરણાએ ફેર છેવિશેષ છે, તે જ પ્રકૃતિ કહે છે
પાંચ જ્ઞાનાવરણીય પ, પાંચ અંતરાય છે. એવં ૧૦, નવ દર્શનાવરણીય એવં ૧૯, બે વેદનીય એવં ૨૧, મિથ્યાત્વ મોહનીચ ૨૨, સમ્યકત્વ મેહનીય ૨૩, સંજવલન લોભ ૨૪ત્રણ વેદ ૨૭, ચાર આયુષ્ય ૩૧, નવ નામકર્મની પ્રકૃતિ જે ચૌદમે ગુણઠાણે રહે છે તે ૪૦, ઉર્ગોત્ર ૧, એ એકતાલીશ પ્રકૃતિ જાણવી. એની ઉદય અને ઉદીરણા સમકાળે ન હોય તે ૬૮.
ત્યાં પાંચ જ્ઞાનાવરણીય, ચાર દશનાવરણીય અને પાંચ અંતરાય. એ ૧૪ પ્રકૃતિને ઉદય અને ઉદીરણા સર્વ જીવને સમકાળે જ બારમા ગુણઠાણની એક આવલિકા થાકતી (બાકી) હોય ત્યાં લગે પ્રવર્તે. એક આવલિકો થાકતે એ ૧૪ પ્રકૃતિને ઉદય જ હેાય પણ ઉદીરણ ન હોય, તઘા નિદ્રાપંચકને શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી જ્યાં લગે ઈકિયપર્યાપ્તિ પૂરી ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org