Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
માર્ગણાસ્થાને નામકમના સંવેધ ભાંગા. ૩૩૭ ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૯, ૭૬, ૭૫, ૯, ૮, દેવતાને ચાર સત્તાસ્થાનક હાય-૯૩, ૯, ૮, ૮૮ છે ૬૪ ા
* ચાર ગતિને વિષે નામકમને સંવેધ– - તિર્યંચગતિ પ્રાયોગ્ય ૨૯ બાંધતાં નારકીને પોતાનાં પાંચે ઉદયસ્થાને ૯૨ અને ૮૮ ની સત્તા હોય, મનુષ્યગતિ પ્રાયોગ્ય બાંધતાં ૮૯ નું વધારે હોય. કુલ ૧પ થાય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦.બાંધતાં ૯૨ અને ૮૮ નાં હેય. મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ બાંધતાં પાંચે ઉદયે ૮૯નું એકજ હોય. કુલ ૧૨ થાય. સવ મળી ૩૦ સત્તાસ્થાનક થાય.
૨૩, ૨૫, ૨૬, ૨૯ અને ૩૦ એ પાંચ બંધસ્થાને તિર્યંચને પિતાના નવ ઉદય પૈકી પ્રથમના ચાર ઉદયે ૯૨, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એમ પાંચ પાંચ અને પછીના પાંચ ઉદય ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાન હોય. પ્રત્યેક બંધ ૪૦, ૪૦ હાય. કુલ ૨૦૦ થાય. અહીં એટલું વિશેષ છે કે મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધે ૭૮ ની સત્તા હાય જ નહિ. ૨૮ ના બધે ૨૪ વિના આઠ ઉદય હોય. ૨૪ને ઉદય એકે દ્રિયને જ હોય અને તે દેવ કે નરક ગતિમાં ન જાય તેથી, ૨૧, ૨૬, ૨૮, ૨૯ અને ૩૦ ના ઉો ક્ષાયિક સદૃષ્ટિને અથવા પૂર્વે આયુષ્ય બાંધેલા અને મોહનીયની ૨૨ પ્રકૃતિની સત્તાવાળા વેદક સમ્યગ્દષ્ટિને હેય. એ દરેક ઉદયે ૯૨ અને ૮૮ એ છે કે સત્તાસ્થાન હોય. ૨૫ અને ૨૭ ના ઉદયે વક્રિય તિર્યંચને હેય. ત્યાં પાણી એ જ બે સત્તાસ્થાન હોય. ૩૦ અને ૩૧ના ઉદયે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા સભ્યગ્દષ્ટિ તથા મિથ્યાદષ્ટિને હોય. ત્યાં પ્રત્યેકે ૯૨, ૮૮ અને ૮૬ એ ત્રણ ત્રણ સત્તાસ્થાન હોય, પણ અહીં ૮૬નું તો મિથ્યાષ્ટિને જ હેય, સમ્યગદષ્ટિ તો અવશ્ય દેવદ્રિકાદિ બાંધે તેથી તેને તે ન હોય. કુલ ૧૮ સત્તાસ્થાન ૨૮ ના બંધ થાય. સર્વ મળી ૨૧૮ થાય.
૨૩, ૨૫, ૨૬, ૨૮ અને ૩૦ એ પાંચ બંધસ્થાને મનુષ્યને ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮. ૨૯ અને ૩૦ એ સાત ઉદય હોય. અહીં ૨૫ અને ૨૭ ના ઉદય વૈકિય મનુષ્યને હોય. એ બે ઉદયે ૨ અને ૮.૮ એ બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org