Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૧૦
સપ્તતિકાનામાં ષષ્ઠ કર્મગ્રંથ. બંધસ્થાનક હય, ત્યાં નરકગતિ પ્રાયોગ્ય ર૮ તો સાસ્વાદની ન બાંધે તેથી દેવગતિ પ્રાગ્ય ૨૮ બાંધતાં ૮ ભાંગા હોય, પર્યાપ્ત અને દશ એકંકિયા (ઉ, વાઉના બે અને વૈક્રિય વાઉનો એક વિનાના) એટલા ભાંગા વજીને શેષ ૩૦૦ ભાંગે તેઉ અને વાઉમાંથી આવી ઉત્પન્ન થયેલાની અપેક્ષાએ પાંચ પાંચ સત્તાસ્થાન લાભે, વૈક્રિય વાઉને ત્રણ લાભ. ર૭ થી ૩૧ સુધી પાંચ ઉદયસ્થાને ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાન લાભે. કુલ ૪૦ થાય ૨૫ અને ૨૬ ના બંધસ્થાને ૨૩ ના બંધની પેઠે સમજવું પણ અહી ઉદયભાંગાઓમાં દેવતાના ૬૪ ભાંગા ગણવા એટલે ઉદયભાંગા ૭૭૬૮ થાય કેમકે દેવતા પર્યાપ્ત એકે દિયમાં ઉપજે છે અને તગ્ય બાંધતાં તેને સ્થિર અસ્થિર શુભ અશુભ અને યશઃ અયશઃ યોગે ૮ બંધ ભાંગા હેય છે. ૨૮ ના બંધે ૩૦ અને ૩૧ એ બે ઉદયસ્થાન હોય. ૩૦ ના ઉદયે પંચૅકિય તિર્યંચના ભાંગા ૧૧૫ર અને મનુષ્યના ૧૧૫૨. ૩૧ના ઉદયે તિર્યંચના ભાંગા ૧૧૫ર- કુલ ભાંગા ૩૪૫૬. સત્તાસ્થાન ૩૦ ના ઉદયે ૯૨, ૮૯, ૮૮, અને ૮૬ એ ચાર હોય. અહીં જે વેદક સમ્યગદષ્ટિ તીર્થકર નામકર્મ બાંધી પરિણામના પરાવથી મિથ્યાત્વી થતાં નરકગતિ સન્મુખ થઈ નરક પ્રાગ્ય ૨૮ બાંધે તેને ૮૯ની સત્તા હેય. શેષ ત્રણ સામાન્યપણે તિર્યંચ મનુષ્યને હાય, ૩૧ને ઉદય તિર્યંચને હોય તેથી તેને ૮૯ વિના ૩ સત્તાસ્થાન હોય. કુલ છ થાય. (અહીં વક્રિય તિર્યંચ મનુષ્યને ગણવામાં આવ્યા નથી.) દેવગતિ પ્રાયોગ્ય વજીને શેષ પ્રાયોગ્ય ર૯ના બંધે નવે ઉદયસ્થાન હોય. ભાંગા ૭૭૭૩, ૨૧ ના ઉદયે છ સત્તાસ્થાન હોય, ૮૯ ની સત્તા સમ્યક્ત્વ વમી નરકે જતાં વચ્ચે હોય. ૯૨ અને ૮૮ નાં ચારે ગતિના જીવને; ૮૬ અને ૮૦ નાં દેવ નારકી વિના સર્વ જીવને અને ૭૮ નું દેવ, નારકી તથા મનુષ્ય વિના સર્વ જીવોને હેય. સર્વને વિગ્રહગતિએ હેય. ૨૪ ના ઉદયે ૮૯ ના વિના પાંચ એકેદ્રિયને જ હોય. ૨૫ ના ઉદયે છ, ૨૧ ની પેઠે ૨૬ ના ઉદયે ૮૯ વિના પાંચ. ૮૯ નું નારકીને હોય, તેને આ ઉદયસ્થાન ન હોય તે માટે. ૨૭ ના ઉદયે ૭૮ વિના પાંચ; ૭૮ નું તેઉ વાહને હેય તે અહીં નથી, શેષ એકે દિયાદિ મનુષ્યદ્રિક અવશ્ય બાંધે તેથી તેઓને તથા નારકાદિને પણ ઉ૮ નું ન હોય તે માટે ૨૮ ને ઉદયે એજ પાંચ. અહી ૮૬ અને ૮૦ નાં વિકસેંદ્રિય તથા પંચૅકિય તિર્યંચઅને મનુષ્યને હેય. બાકીના પૂર્વની પેઠે. ૨૯ ના ઉદયે પણ એજ પાંચ. ૩૦ ના ઉદયે ૮૯ વિના ચાર, ૮૯ નું નારકીનું હેય, તેને આ ઉદય ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org