Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૧૮
સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ ભાંગા થાય. સત્તા સ્થાનક ૪ હોય, તે આ પ્રમાણે. ૯૩, ૯૨, ૮૯, ૮૮.
તથા અનિવૃત્તિબાદરે યશકીર્તાિનું એક જ બંધસ્થાનક અને ૩૦ નું એક ઉદયસ્થાનક હોય, ત્યાં લપકને ભાંગા ર૪ અને ઉપશમને ભાંગા ૭૨ હોય, સત્તાસ્થાનક આઠ હોય, તે આ પ્રમાણે ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૦, ૭૬, ૭૫, ત્યાં ધુરિલાં ચાર ૯૩, ૨, ૮૯, ૮૮ નાં સત્તા સ્થાન ઉપશમશ્રેણિએ હેય. અને ક્ષપકશ્રેણિએ પણ જ્યાં લગે નામકર્મની ૧૩ પ્રકૃતિ ક્ષય ન થઇ હોય ત્યાં લગે હોય અને તે પ્રકૃતિ ક્ષય કર્યો ૮૦, ૭૯, (૭૬, ૭૫, એ ચાર સત્તાસ્થાનક હય, ઈહાં બંધદયનો ભેદ નથી તે માટે સંવેધ નથી,
તથા સૂક્ષ્મપરાયે પણ એમ જ એક બંધ સ્થાનક, એક ઉદયસ્થાનક અને આઠ સત્તાસ્થાનક અનિવૃત્તિબાદરની પરે જાણવાં. ત્યાં સત્તાસ્થાનક માંહે ઘુરિલાં ૪ ઉપશામકને હોય અને પછીનાં ચાર ક્ષેપકને હોય, તથા છમસ્થ જિન તે ઉપશાન્તમાહ તથા ક્ષીણમોહ અને કેવળી જિન તે સયોગી અને અયોગી કેવળી; તે અને નામકર્મ બંધ ન હય, ઉપશાતમહને ૩૦ નું એક ઉદયસ્થાનક હોય, ત્યાં ભાંગા ૭ર હોય, સત્તાસ્થાનક ૪ હેય-૯૩, ૯૨, ૮૯, ૮૮, ક્ષીણમોહે ૩૦ નું એક ઉદયસ્થાનક હોય, ત્યાં ભાંગ ૨૪ હોય, પણ તીર્થકર નામ સહિતને સર્વ સંસ્થાનાદિક પ્રશસ્ત જ હોય, તે માટે તેને ભાગ ૧ હોય. સત્તા
સ્થાનક ચાર હોય, ૮૦, ૭૦, ૭૬, ૭૫, ત્યાં ૮૦ અને ૭૬ નું તીર્થકરને અને ૭૩ તથા ૭૫ નું અતીર્થકરને હોય,
૧–પ્રથમના ચાર બંધસ્થાને ૩૦ ના ઉદયે અનુક્રમે ૮૮, ૮૯, હર અને ૯૩ નાં સત્તાસ્થાને હોય અને એકના બધે ૩૦ ના ઉદયે એ ચાર - સત્તાસ્થાન હોય. કુલ ૮ થાય.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org