Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ગુણસ્થાને નામકર્મના સંવેધ ભાંગા,
૩૧૭ અને ચાર સત્તાસ્થાનક હોય, ત્યાં ચાર બંધસ્થાનક હોય તે આ પ્રમાણે ૨૮, ૨૯, ૩૦, ૩૧. બે ઉદયસ્થાનકર-૨૯, ૩૦ ત્યાં જે પૂર્વે પ્રમત્ત થકો આહારક તથા વૈકિય કરીને તે છતાં જ અપ્રમત્ત થાય તેને ૨૯ નું ઉદયસ્થાનક પામીએ.૩ અને ૩૦ નું સ્વાભાવિક પામીએ, સ્વભાવસ્થ અપ્રમત્તને તે ૩૦ નું જ એક. ઉદયસ્થાનક હોય, સત્તાસ્થાનક ૪ હોય તે આ પ્રમાણે-૩, ૯૨, ૮૯, ૮૮૪
તથા અપૂર્વકરણ ગુણઠાણે પાંચ બંધ સ્થાનક એક ઉદય-- સ્થાનક અને ચાર સત્તાસ્થાનક હોય, પાંચ બંધ સ્થાનક હેય. તે આ પ્રમાણે-૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧, ત્યાં દેવગતિ પ્રાયોગ્ય બંધને ચુછેદે એક જ યશકીર્તાિ બાંધે, ઉદયસ્થાનક એક ૩૦.
જ હોય, છતાં વજષભનારા સંઘયણ, છ સંસ્થાન, સુસ્વર, દુ:સ્વર અને અપ્રશસ્ત વિહાગતિએ કરીને ર૪ ભાંગ થાય. તે ક્ષેપક શ્રેણિવાળા આશ્રયી જાણવા, ઉપશમ શ્રેણિવાળાને. તે રિલાં ૩ સંઘયણ માંહેલું એક સંઘયણ હય, તે માટે ૭૨
૧-ચાર બંધસ્થાનના ભાંગા ૪. અહીં અસ્થિર, અશુભ અને અયઅને બંધ નથી તેથી.
-બને ઉદયે ક્રિય તથા આહારક સંવતને બે બે ભાંગા હેય. પ્રત્યેકને દરેક ઉદયે એક એક ભાગ હોય, સ્વભાવસ્થ સંતને ૩૦ના ઉદયે ૧૪૪ ભાંગા હેય. કુલ ઉદયભાંગા ૧૪૮ થાય.
૩-ઑક્રિય તથા આહારક અપ્રમત્તને ૨૮ ને ઉદય ઉદ્યોત રહિત સંભવે. ઉદ્યોત સહિત લઈએ તે અપર્યાપ્તાવસ્થા આવી જાય જે ઘટે નહિ.
૪–૨૮ ના બધે બન્ને ઉદયે ૮૮ની સત્તા હાય, ૨૯ના બંધે બને ઉદયે ૮૯ની સત્તા હોય, આહારદિક સહિત ૩૦ ના બંધે બને ઉદયે. ૯૨ની સત્તા હોય, અને તે સાથે જિનનામ સહિત ૩૧ ના બંધે બને ઉદયે ૯૩ ની સત્તા હોય. કુલ સત્તાસ્થાનક ૮ થાય. અહીં તીર્થકર અથવા આહારકની જેને સત્તા હોય તે તે બાંધે જ એવો નિયમ છે તેથી પ્રત્યેક ઉદયે એક એકજ સત્તાસ્થાન હોય.
૫–પાંચ બંધસ્થાનના ભાંગા ૫ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org