Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ગુણસ્થાને નામક ના સવેધ ભાંગા.
૩૧૫
૮૮ની સત્તા ચારે ગતિના અવિરત સમ્યક્ત્વીને હાય. ઇહાં સવેધ સ્વયમેવ વિચારી લેવા.
તથા દેશિવરત ગુણઠાણે એ બધસ્થાનક, છ ઉદ્દયસ્થાનકે અને ચાર સત્તાસ્થાનક હોય. એ બધસ્થાનક તે ૨૮, ૨૯ નાં હાય, ત્યાં મનુષ્ય, તિય ચ પચે દ્રિય દેશવિરતિ દેવગતિ પ્રાચેાગ્ય ૨૮ બાંધે, તથા મનુષ્યજ તીર્થંકર સહિત દેવપ્રાયેાગ્ય ર૯ બાંધે, ઉદયસ્થાનક છે છે તે આ પ્રમાણે-૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, સત્તાસ્થાનક ચાર હાય, તે આ પ્રમાણે–૯૩, ૯૨, ૮૯, ૮૮ ત્યાં જે અપ્રમત્ત અપૂવ કરણવાળા તીથ કર અને આહારદ્રિક આંધીને પડે, ને પરિણામે દેશવત થાય, ત્યારે ૯૩ ની સત્તા
૧-૨૮ ના બધે આડ ઉદયસ્થાન હાય. તેમાં ૨૫ અને ૨૭ નાં વૈક્રિય તિર્યંચ મનુષ્યને હાય, દરેક ઉદયે સત્તાસ્થાન છે એ હાય (૯૨, ૮૮) કુલ ૧૬ થયા. દેવગતિ પ્રાયેાગ્ય ૨૯ બાંધતાં મનુષ્યને ૩૧ વિના ૭ ઉદ્દયસ્થાનક હાય, તે પ્રત્યેકે ૯૩ અને ૮૮ એ એ એ સત્તાસ્થાનક હોય કુલ ૧૪ થાય. મનુષ્યગતિ પ્રાયેાગ્ય ૨૯ ના બંધક દેવતા તથા નારકી હેાય. દેવતાને પેાતાના છએ ઉદયસ્થાન હોય, ત્યાં પ્રત્યેકે ૯૨ અને ૮૮ એ એ એ સત્તાસ્થાન હોય. કુલ ૧૨ થાય. બન્ને મળી ૨૬ થાય. નારકીને ૩૦ નું ઉધ્યસ્થાન ન હોય. શેખ પાંચ હોય. તેને સત્તાસ્થાને દેવતાની પેઠે હાય. મનુષ્યગતિ પ્રાયેાગ્ય ૩૦ બંધતાં દેવતા તથા નારીને પાતપેાતાના ઉદ્દય સ્થાને! હાય. દેવતાને દરેક ઉયે ૯૩ અને ૮૯ એ એ એ સત્તાસ્થાન હાય નારકાને એક ૮૯ તું જ હોય. જિનનામ અને આહારકચતુષ્ક એ ઉભયની સત્તા નાક઼ીતે ન હેાય તે માટે. કુલ ૧૨ થાય. સ મળી ૫૪ સત્તાસ્થાન થાય
૨–૨૮ ના બધે ૮ ભાંગા અને ર૯ના અધે ૮ ભાંગા. કુલ ૧૬ અધભાંગા થાય.
૩-પ્રથમના ચાર ઉદય વૈક્રિય તિર્યંચ મનુષ્યને હાય. ત્યાં વૈક્રિય તિય અને પહેલા એ ઉયના બે ભાંગા અને અેલ્લા ખેતા ચાર ભાંગા. વૈક્રિય મનુષ્યતે એજ ચાર ઉડ્ડયના ચાર ભાંગા. અહીં સર્વ પદ શુભ હે।ય તેથી વિશેષ ભાંગા ન થાય. કુલ ૧૦ થાય, ૩૦ ના ઉદય વૈયિ તથા સામાન્ય તિર્યંચ અને મનુષ્યને હાય. અહીં એક ભાંગા વૈક્રિય તિર્યંચને ટ્રાય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org