Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ગુણસ્થાનોમાં નામકર્મનાં સવેધ ભાંગા. ૩૧૩ હવે મિશ્ર ગુણઠાણે નામકર્મનાં બે બંધસ્થાનક, ત્રણ ઉદય- સ્થાનક અને બે સત્તાસ્થાનક હય, ત્યાં બંધ સ્થાનક ૨૮, ૨૯
એ બે હોય ત્યાં દેવગતિ પ્રાગ્ય બાંધતાં મિશ્રદ્રષ્ટિ મનુષ્ય તિર્યંચને ૨૮ નું બંધસ્થાનક હોય, તેના ભાંગા ૮. અને મનુવ્યગતિ પ્રાયોગ્ય બાંધતા દેવતા નારકીને ૨૯ નું બંધસ્થાનક હોય, ત્યાં ભાગ ૮, એવં ભાગ ૧૬. ઉદયસ્થાનક ૨૯ ૩૦, ૩૧ એ ત્રણ અને સત્તાસ્થાનક ૯ર, ૮૮, એમ બે હાય, હવે તેને સંવેધ કહે છે-૨૮ ના બંધક મિશ્રદ્રષ્ટિને બે ઉદયસ્થાનક હેય-૩૦, ૩૧, એકેકા ઉદયસ્થાનકને વિશે બે સત્તાસ્થાનક હય, હર, ૮૮, ૨૯ ના બંધકને ૨૯ નું એક ઉદયસ્થાનક હોય, ત્યાં પણ બે સત્તાસ્થાનક હાય, કુલ ૬ થાય,
તથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણઠાણે ત્રણ બંધસ્થાનક, આઠ ઉદયસ્થાનક અને ચાર સત્તાસ્થાનક હોય, ત્યાં ૩ બંધસ્થાનક . આ પ્રમાણે-૨૮, ૯, ૩૦, ત્યાં તિર્યંચ મનુષ્ય અવિરતને
દેવગતિ પ્રાયોગ્ય બાંધતાને ૨૮, તીર્થકર સહિત દેવપ્રાયોગ્ય - બાંધતા મનુષ્યને ર૯, મનુષ્ય પ્રાયોગ્ય બાંધતા દેવતા નારકીને
પણ ર૯, તેને જ તીર્થકર સહિત મનુષ્ય પ્રાગ્ય બાંધતાં ૩૦ -નું બંધસ્થાનક હય, ઉદયસ્થાનક ૮ હોય, તે આ પ્રમાણે
૧-૨૯ ના ઉદયે દેવતાને ભાંગ ૮ તથા નારકીને ૧, ૩૦ ના ઉદય તિર્યંચ તથા મનુષ્ય પ્રત્યેકના ભાંગા ૧૧ પર અને ૩૧ ના ઉદયે તિર્યચના ભાંગા ૧૧ પર હોય. કુલ ભાંગા ૩૪૬પ થાય. (૩૦ ને ઉદય સ્વર રહિત - અને ઉદ્યોત સહિત લઈએ તે અપર્યાપ્તાવસ્થા આવી જાય છે, ત્યાં મિશ્ર ગુણઠાણું ન હોય તેથી તે સંબંધી પ૭૬ ભાંગા અહીં ગણવામાં આવ્યા નથી. યંત્રમાં પણ આમજ છે પણ ટીકામાં ગણ્યા છે. તત્ત્વ કેવલિગમ્ય.)
૨-૨૮ ના બંધે ભાંગા ૮, ૨૯ ના બંધે ૧૬ અને ૩૦ના બંધે ૮, કુલ બંધભાંગા ૩ર થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org