Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ગુણસ્થાને નામકર્મના સંવિધ ભાંગા ૩૧૧ પચંદ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ર૯ બાંધતાં ૩ર૦૦ ભાંગ અને પર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય ર૯ બાંધતાં ૩૨oo ભાંગા, એવં ૬૪૦૦ ભાંગ હોય, પર્યાપ્ત પંચંદ્રિય તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ બાંધતાં ૩૨૦૦ ભાંગા હેય એમ ત્રણે બધસ્થાનકે થઈને ૯૬૦૮ ભાંગા હેય, ઉદયસ્થાનક ૭ છે, તે આ પ્રમાણે ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૯, ૩૦, ૩૧ ત્યાં એકેદ્રિયને ૨૧ ના ઉદયે બાદર પર્યાપ્તા સાથે યશ અયશના બે ભાંગા જ સાસ્વાદને હોય; સૂમ અપર્યાપ્તામાંહે સાસ્વાદન ન હોય તે માટે. બેઈદ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિયને ૨૧ ના ઉદયે અપર્યાપ્તાને એકેકે ભાંગે ટાળીને શેષ બે બે ભાંગા હોય, પંચંદ્રિય તિર્યંચને પણ અપર્યાયાનો એકે ભાંગે ટાળીને આઠ આઠ ભાંગ હોય. દેવતાને ૨૧ ને ઉદયે આઠ ભાંગા હોય, એમ સર્વ મળી ર૧ ને ઉદયે ૩૨ ભાંગા હોય. ૨૪ નો ઉદય તો એકેદ્રિયને વિષે ઉત્પન્ન માત્રને હાય,
અહિં પણ બાદર પર્યાપ્તાને યશ અયશ સાથે જે બે ભાગ છે તેજ હોય, સૂમ સાધારણ તેઉ અને વાયુ માંહે સાસ્વાદની ન ઉપજે તે માટે, સાસ્વાદનીને ૨૫ નો ઉદય તો દેવતા માંહે ઉત્પન્ન માત્રને જ હોય, અન્ય કોઇને ન હોય, ત્યાં ભાગ ૮ હોય, તે સુભગ, દુર્ભાગ, આદેય, અનાદેય, યશ અને અયો ઉપજે, ૨૬ નો ઉદય વિકલૅકિય, પંચંદ્રિય તિર્યંચ અને મનુષ્ય માંહે તે માટે. શેપની ભાવના પૂર્વ પ્રમાણે. ૩૧ ના ઉદયે પણ એજ પ્રમાણે ચાર, સર્વ મળી ૨૯ના બંધે ૪૫ સત્તાસ્થાન થાય. દેવ તથા મનુષ્ય ગતિ પ્રાગ્ય વિના શેષ-વિકલેંદ્રિય તથા તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ૩૦ના બધે નવે ઉદયસ્થાન હોય. ત્યાં ભાંગા ૭૭૭૩ પૂર્વની જેમ હોય. અહીં સત્તાસ્થાન પ્રથમના ચાર ઉદયે પાંચ પાંચ અને પછીના પાંચ ઉદયે ચાર ચાર હેય. સર્વ મળી ૪૦ હેય. ૮૯નું અહીં ન લાભ, ૮૯ની સત્તાએ તિર્યંચ ગતિ પ્રાયોગ્ય બંધને અસંભવ છે તે માટે. એ પ્રમાણે મિથ્યાત્વ ગુણઠાણે સંધ વિચારતાં સર્વ મળી ૨૧૨ સત્તાસ્થન થાય.
* પાંચ સંઘયણ, પાંચ સંસ્થાન અને સાત યુગલના વિકલ્પ વડે, છેવટું સંઘયણ અને હુંડક સંસ્થાન અહીં ન બંધાય તે માટે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org