Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ગુણસ્થાનમાં નામકમના સવેધ ભાંગા
૩૦૯
ર્યાપ્ત એઇંદ્રિય, તેઇંદ્રિય, ચરિદ્રિય, અને પચક્રિય તિર્યંચ મનુષ્ય પ્રાયાગ્ય ૨૫ આંધતાં એકેકેા ભાંગા હાય. સ મળી ૨૫ ભાંગા હેાય. પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયેાગ્ય ૨૬ માંધતાં ભાંગા ૧૬ હાય. દેવતિ પ્રાયેાગ્ય ૨૮ માંધતાં ભાંગા ૮ અને તર્કગતિ પ્રાયેાગ્ય ૨૮ આંધતાં ભાંગા ૧, એવં ૮૯ ભાંગા હોય. પર્યાપ્ત એઇંદ્રિય, તે દ્રિય અને ચરિ પ્રિય પ્રાયેાગ્ય ૨૯ મધતાં ભાંગા ૮ પ્રત્યેકે હાય. પચેન્દ્રિય તિચ પ્રાયોગ્ય ૨૯ આંધતાં ભાંગા ૪૬૦૮ અને મનુષ્યગતિ પ્રાયેાગ્ય ૬૯ માંધતાં ભાંગા ૪૬૦૮ એમ સ મળીને ૯ર૪૦ ભાંગા થાય. પર્યાપ્ત એઇંદ્રિય, તેઈંદ્રિય અને ચરિન્દ્રિય પ્રાયેાગ્ય ૩૦ બાંધતાં પ્રત્યેકે આઠ આડ ભાંગા અને પંચેન્દ્રિય તિર્યંચ પ્રાયેાગ્ય ૩૦ માંથતાં ૪૬૦૮ ભાંગા સ મળીને ૪૬૩ર હેાય. એવ છે અધસ્થાનકે થઇને મિથ્યાત્વ ગુણઠાણે ૧૩૯૨૬ ભાંગા હેાય. ઉદયસ્થાનક નવ હાય, તે આ પ્રમાણે ૨૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯ ૩૦૦ ૩૧. ત્યાં આહારક સયતના ૭, વૈક્રિય સંયતના ૩ * અને કેવલી સંબંધી ૮ ભાંગા ન કહેવા; તે મિથ્યાત્વે ન હેાય તે માટે, શેષ સ` કહેવા. ૪૧, ૧૧, ૩૨, ૬૦૦, ૩૧, ૧૧૯૯, ૧૯૮૧, ૨૯૧૪, ૧૧૬૪. એ પ્રમાણે ૯ ઉદ્દય સ્થાનકે અનુક્રમે ભાંગા હોય. સ મળી મિથ્યાત્વે ઉદયભાંગા ૭૭૭૩ હેાય. મિથ્યાત્વે નામકર્માંનાં સત્તાસ્થાનક છ હોય. તે આ પ્રમાણે-૯૨, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૮, એ બધાય સત્તાના સંવેધ પાતે જ વિચારવા. હવે સાસ્વાદન ગુણટાણે ત્રણ મધસ્થાનક, સાત ઉદયસ્થાનક અને બે સત્તાસ્થાનક હેાય. ત્યાં ૨૮, ૨૯, ૩૦. એ ત્રણ
* ઉદ્યોત સહિત ૨૮, ૨૯, અને ૩૦ એ ત્રણ ઉદયના ભાંગા, ૧ વેધ આ પ્રમાણેઃ—૨૩ ના બધે ૯ ઉદયસ્થાન હોય. ત્યાં દેવતાના ૬૪ અને નારકીના ૫ ભાંગા વિના ૭૭૦૪ ઉદ્દયભાંગા હાય સત્તાસ્થાન પ્રથમના ૪ ઉદયસ્યાને પાંચ પાંચ (૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮,) હાય તેમાં પણ ૨૧ ના ઉદયે મનુષ્યના ૯ ભાંગે ૭૮, અને ૨૪ના ઉદયે વૈક્રિય વાઉકાયને ૭૮નું તથા ૮૦નું સત્તાસ્થાન ન હાય. ૨૫ ને ઉદયે તેઉ, વાઉના ઉદયના (ખાદર તથા સૂક્ષ્મ સાથે અયશ:કાતિના ) જે એ ભાંગા છે ત્યાંજ ૭૮નું લાભે; રોષ ભાંગે ન લાભે. ૨૬ને ઉયે ૨૮૯ ભાંગા મનુષ્યના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org