Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
જવસ્થાનોમાં નામકર્મને સંવેધ
૨૭૫ ઉદય તો શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને જ હોય, તે માટે સાધારણ સૂમ પતાને ૨૫, ૨૬ ને ઉદયે ૭૮ ની સત્તા ન પામીયે અને પ્રત્યેક પદમાંહે તેજે વાયુ ભેગા આવ્યા તે માટે તે અપેક્ષાએ પ્રત્યેક માંહે ૭૮ ની સત્તા પામીએ તેથી બે ભાંગે ૪ સત્તાસ્થાનક અને પાંચ ભાંગે પાંચ સત્તાસ્થાનક હોય તથા બાદર એકેદ્રિય પર્યાપ્તાને પાંચ બંધ સ્થાનક, તે આ પ્રમાણે-ર૩, ૨૫, ૨૬, ૨૯ ૩૦, નિર્ય મનુષ્ય પ્રાગ્ય જાણવાં, ભાંગ ૧૩૯૧૭ હાય, ઉદય
સ્થાનક પાંચ હોય. તે આ પ્રમાણે-ર૧, ૨૪, ૨૫, ૨૬, ૨૭ ના ૨, ૫, ૫. ૧૧, ૬, એમ ભાંગ રેટ હોય, સત્તાસ્થાનક પાંચ હોય, તે આ પ્રમાણે દર ૮૮, ૮૬, ૮૦, ૭૮ ઇહાં ૨૫ અને ર૬ ને ઉદયે પ્રત્યેક અને અયા સાથે જે એક ભાંગે એટલે બે ભાંગ અને જે ૨ ને ઉદયે ૨ ભાંગ અને ૨૪ ને ઉદયે જ ભાંગ વય બાદર વાયુકાય વજીને એમ આઠ ભાંગાને વિષે પાંચ સત્તાસ્થાનક હેાય અને શેષ ૨૧ ભાંગાને વિષે ચાર સત્તાસ્થાનક હેય, તદભાવના યથા-પર્યાપ્ત બાદરને ૨૧ ને ઉદયે યશ અચશ સાથે બે ભાંગ, ર૪ ને ઉદયે પ્રત્યેક સાધારણ યશ અયશ સાથે ચઉભંગી અને વૈકિય પાદર વાયુને ભાંગો ૧ એવં ૫ ભાંગ, એમ રપ ને ઉદયે પણ પાંચ ભાંગા, ઉચ્છવાસ સયુક્ત ર૬ ને ઉદયે પણ પાંચ ભાંગા, આતચુત ૬ ને ઉદયે પ્રત્યેકને યશ અયશ સાથે બે ભાંગા, ઉદ્યોતયુકત ર૬ ને ઉદપે પ્રત્યેક માધારણ યશ અયો સાથે ૪ ભાંગા, એવં ૧૧ ભાંગા, આપ સહિત ૨૭ ને ઉદ પૂર્વલી પેરે બે ભાંગા. ઉદ્યોતયુક્ત ર૭ ને ઉદયે પૂર્વલી પરે ૪ ભાંગા, એવં ૬ ભાંગ, એમ સર્વ મળીને બાદર પર્યાપ્તાના ર૦ ભાંગા હોય, ત્યાં પૂર્વોક્ત ૮ ભાંગે પાંચ સત્તાસ્થાનક હોય અને ર૧ ભાંગે ચાર સત્તાસ્થાનક હેય.
તથા ત્રણ વિકેલેંદ્રિય પર્યાપ્તાને પાંચ બંધ સ્થાનક હોય, તે આ પ્રમાણે ૨૩, ૨૫, ૨૬, ૨૦, ૩૦, તિર્યંચ મનુષ્ય પ્રાયોગ્ય હેય, ભાંગા ૧૩૧૭, છ ઉદય સ્થાનક હેય, તે આ પ્રમાણે-૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧ ના ૨, ૨, ૨, ૪, ૬, ૪ એમ ભાંગા ૨૦. પાંચ સત્તાસ્થાનક હોય, તે આ પ્રમાણે-૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ જહાં ર૧ ને ઉદયે બે ભાંગા અને ર૬ ને ઉદયે બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org