Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૭૬
સપ્રતિકાનામા પુષ્પ કમ ગ્રંથ,
ભાંગા એ ચાર ભાંગે પાંચ સત્તાસ્થાનક હાય. જે માટે તે વાયુમાંહેથી આવ્યા વિકલે દ્રિય પર્યાસ્તાને પણ કરણ અપર્યાસપણે કિયત્કાલ લગે ૭૮ નું સત્તાસ્થાનક પામીયે, અને રોષ ૧૬ ભાંગે ચાર સત્તાસ્થાનક હાય, એય, તેત્યિ અને ઉદ્રિય એકેકા પર્યાપ્તાને આ પ્રમાણે હાય. તથા અસ પચેન્દ્રિય પર્યાસાને છ અધસ્થાનક ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૯ ૩૦, અસગી પચે દ્રિ પર્યાપ્તા નરક દેવ પ્રાયેાગ્ય પણ મધે તે માટે તેને ૨૯ નુ અધસ્થાનક પણ હોય; ભાંગા ૧૩૮૨૬ છ ઉદય સ્થાનક-૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ભાંગા ૪૯૦Y• પાંચ સત્તાસ્થાનક૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮. ઇહાં ૨૧ ના ઉદયના આઠ ભાંગી અને ૨૬ ના ઉદયના ૨૮૮ ભાંગા એમ ક ને વિષે પાંચ સત્તાસ્થાનક હાય, શેપ ૪૬૮ ભાંગે ૭૮ નુ જી ને ચાર સત્તાસ્થાનક હાય, ઇહાં પૂ`લી પેરે યુક્તિ ક્ષણવી.
તથા સ'ની પાંચે દ્રિય પર્યામાને આઠે અધસ્થાનક હેય૨૩ ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૧, ભાંગા ૧૯૪૫, ઉદયસ્થાનક આઠ હાય, ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ભાંગા ૭૬૭૧ હેાય. ચોવીશનુ તા એકેદ્રિયને જ હેાય અને ૨૦, ૯, ૮ એ ત્રણ તે કેવળીને હાય તે માટે એ ચાર ઇહાં ન કહ્યાં, કહાં કેવળી સ`ફ્રી માંહે વિવઢ્યા નથી માટે. અને ૯, ૮ એ એ ટાળીને રોષ ૧૦ સત્તાસ્થાનક હોય. ઇહાં પણ ૮,૯ તુ સત્તા સ્થાનક કેવળીને જ હાય, તેથી તે નગણ્યા, ઇહાં ૨૧ ના ઉદયના ભાંગા ૮ અને ૨૬ ના ઉદયના ભાંગા ૨૮૮ પર્યાપ્ત પચે દ્રિય તિય રચના, એકલાને વિષે ૭૮નુ સત્તાસ્થાનક પામીએ. અન્યત્ર ન પામીએ.
૧ વૈક્રિય લબ્ધિના અભાવે વૈક્રિયને આર'ભન કરે માટે તે સંબંધિ ઉદયભાંગ! ન હોય.
૨ એકેદ્રિયના ૪૨, વિકલેંદ્રિયના ૬૬ અને સની અપર્યંત!ના ૨૧ અને ૨૬ના ઉયના એ મનુષ્યના અને એ તિર્યંચના, તથા કેવળીના ૮, એમ ૧૨૦ ભાંગો ન હોય.
* વેત્ર આ પ્રમાણે જાણવા-સૂક્ષ્મ એકેદ્રિય અપર્યાપ્તને ત્રેવીસને અત્રે એક હીરાને ઉદરે પાંચ (૯૨-૮૫-૮૬૮૦-૭૮) સત્તાસ્થાન હેાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org