Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૮૬
સતિકાનામા પઠ કર્મગ્રંથ, થીણદ્વિત્રિકની સત્તા ટળે અને ક્ષેપકને અતિ વિશુદ્ધ માટે નિદ્રા એકેનો ઉદય ન હોય, ત્યારે ચારે બંધ, ચારનો ઉદય. છની સત્તા ૧; એ એકજ ભાંગે હોય, યુગલ તે બંધદયે ચઉ રાદની અનુવૃત્તિ જાણવી, ૪૪ .
૨
૩
उवसंते चउ पण नव, खीणे चउरुदय छच्च चउ संता। वेअणिआउ अगोए, विभज मोहं परं वुच्छं ।४५।।
તે ઉપશાંતમહે વીક્ષીણમોહે. qTT=ચાર અથવા પાંચને | ચકચારને ઉદય
છa s=ઈ અને ચારની નવ-નવની સત્તા
( સંતા સત્તા - કર્થ-ઉપશાંતમાહે ચાર અથવા પાંચ ઉદય અને નવની સત્તા હેય, ક્ષીણમાહે ચારનો ઉદય અને છ અથવા ચારની સત્તા હોય, વેદનીય, આયુષ્ય અને ગોત્રકને વિષે ભાંગા વહેચીને પછી મોહનીય કર્મને કહીશું ૪પ
વિવેવન-ઉપશાન્તાહે ૧૧ મે ગુણઠાણે બંધનો અભાવ હોય, ત્યાં ચારનો ઉદય, નવની સત્તા ૧, અને પાંચના ઉદય, નવની સત્તા ૨, એ બે ભાગ હેય, ઉપશમને અતિવિશુદ્ધપણું નથી તે માટે નિદ્રાદ્વિકનો ઉદય હેય તેથી બે ભાંગા ઉપજે ક્ષીણમોહ ગુણઠાણે ચારને ઉદય, છની સત્તા ૧, એ ભાગ દ્વિચરમ સમય લાગે હોય. ચરમ સમયે તે બે નિદ્રાની સત્તા પણ ટળે ત્યારે ચારને ઉદય, ચારની સત્તા ૨, એ ભાંગે હોય, તે પછી તે સર્વ ટળે.
હવે વેદનીય, આયુ:કર્મ અને ગોત્રકમના ભાંગ ગુણ- ઠાણે કહીને પછી મોહનીયમના ગુણઠાણે કહીશું. છે ૮૫ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org