Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૩૦૪
સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ. દિકે એક શુકલ લેગ્યા હોય. જ્યાં જેટલી ચોવીશી તથા ઉદય ભાંગી હોય તેને પોતાની લેશ્યા ગુણા કરીએ. મિથ્યાત્વે
વીશી ૪૮ અને ભાંગા ૧૧પર, સાસ્વાદને ૨૪, પ૭૬, અવિરતે ૪૮, ૧૧પર, દેશે ૨૪, ૫૭૬, પ્રમત્તે ૨૪, ૫૭૬. અપ્રમત્તે ૨૪, ૫૭૬. અપૂર્વે ૪, ૯૬. એ પ્રકારે અનુક્રમે ચોવીશી અને ભાંગા હોય. અનિવૃત્તિઓ ભાંગા ૧૬, સૂક્ષ્મસંપાયે ભાંગો ૧. સર્વ મળી રર૦ ચોવીશી અને પર૭ ભાંગા થાય, એમ પદ અને પદવૃંદને પણ પોતપોતાની વેશ્યા ગુણિત કરવા પ૬
૧ લેયા ગુણિત ભાંગા આ પ્રમાણે જાણવા–મિથ્યાત ઉદયસ્થાનના ભાંગા આઠ, સાસ્વાદને અર, મિએ ચાર અને અવિરતે આઠ. એમ સર્વ મળી ચોવીશને જ લેસ્થા સાથે ગુણતાં ૧૪૪ ચોવીશી થાય. દેશવિરતાદિ ત્રણ ગણઠાણે પ્રત્યેક ઉદયસ્થાનતા ભાંગા આઠ આઠ હોવાથી ચોવીશને ત્રણ લેસ્યા સાથે ગુણતાં ૭૨ વીશી થાય. કુશાદિ ત્રણ સ્થાવાળાને દેશવિરતિ ગુણસ્થાનની પ્રાપ્તિ થતી નથી તે અપેક્ષાએ અહી ત્રણ લેણ્યા ગણી છે, બાકી દેશવિરતિ અને સર્વવિરતિપણું પામ્યા પછી તો છ લેયા પણ હોઈ શકે. અપૂર્વકરણે ચાર વીશીને એક લેયા સાથે ગુણતાં ચાર ચોવીશી થાય. સવ મળી ૨૨૦ ચાવીશી થઈ, તેથી ૨૨૦ને વીશે ગુણતાં ૫૮ ભાંગા થાય, તેમાં અનિવૃત્તિના દિકેદયના બાર અને એકદયના પાંચ ભાંગ: મેળવતાં પ૨૯૭ લેયા ગુણિત ઉદય ભાંગા થાય.
હવે પદગ્રંદ કહે છે–મિથ્યાત્વે ઉદયસ્થાનપદની ચોવીશી ૬૮ સાસ્વાદને ૩૨, મિત્રે ૩૨ અને અવિરતે ૬૦, સર્વ મળી ૯૨ ને છ લેગ્યાએ ગુણતાં ૧૧૫ર થાય. દેશવિરત પર, પ્રમત્તે ૪૪ અને અપ્રમત્તે ૪૪ સર્વ મળી ૧૪૦ ને ત્રણ લેસ્યાએ ગુણતાં ૪૨૦ થાય. અપૂર્વક વીસને એક લેયાએ ગુણતાં વીસ થાય, એમ સર્વ ભળીને ૧૫૯૨ ને ચોવીશે ગણતાં ૩૮૨૦૮ થાય, તેમાં ક્રિકેદયના ચોવીશ અને એકેયના પંચ મળી ૨૯ મેળવતાં ૩૮૨૩૭ લેસ્યાગુણિત પદદ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org