Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૦૦
ગુણસ્થાને ગાદિના ભાંગા. વિવો નથી. તે માટે એ ૩ ગને વિષે અનંતાનુબંધિ રહિતની ૪ ચોવીશી ન પામીએ. ત્યારે ચાર જ ચોવીશી ૩ યોગ ગુણું કરીએ એટલે ૧૨ થાય, તે પૂર્વલી ૮૦ માંહે ભેળવીએ ત્યારે મિથ્યાવ ગુણઠાણે ૯ર ચોવીશી થાય, તેના ભાગ ર૨૦૮ થાય, તથા સાસ્વાદને ઉદય ચોવીશી ૪ અને યોગ ૧૩ હાય, ત્યાં ૧ર ને ચોગુણ કરતાં ૪૮ ચોવીશી થાય, અને સાસ્વાદને વત્તi જીવ નક્કે ન ઉપજે તે માટે સાસ્વાદને વૈક્રિય મિશ્રયોગ નપુંસક વેદ ન હોય, ત્યારે ૪ ચોવીશીને બદલે જ પિડશક ઉપજે એટલે સર્વ મળીને ભાંગ ૧૨૧૬ થાય, તથા મિશ્ર ગુણઠાણે ચોવીશી ચાર અને પૂર્વોક્ત નવ યોગ અને વૈકિય કાયોગ એવં ૧૦ યોગ હોય, તેને ચાર ચાવીશી ગુણા કરવાથી ૪૦
વીશી થાય, તેના ભાગ ૬૦ થાય, તથા અવિરત સભ્યત્વ ગુણઠાણે ચોવીશી ૮ અને યોગ ૧૩ હોય, ત્યાં ૧૧ ચોગને આઠ ગુણ કરવાથી ૮૮ ચોવીશી થાય. અને વૈક્રિયમિશ્ર સ્ત્રીવેદ ન હોય, વૈકિય કાયયેગી અવિરત સમ્યગદષ્ટિ સ્ત્રીવેદી દેવી માંહે ન ઉપજે તે માટે, અને દારિકમિશ્ર કાયયોગે નપુંસક વેદ ન હોય, અવિરત સમ્યગ્દષ્ટિ હોય તે નપુંસકવેદી
દારિક કાયયોગી માંહે ને ઉપજે તે માટે એ બે યોગના આઠ આઠ પડશક ઉપજે ત્યારે ચોવીશી ૮૮ અને પોડશક ૧૬ તેનાં ભાંગા સર્વે મળી ૨૩૬૮ થાય, ઈહાં ટીકાકારે દારિકમિશ્રગીને અને કાણકાયોગીને સ્ત્રીવેદની પણ ના કહી છે. પણ તે તો પ્રત્યક્ષ જ બ્રાહ્મી, સુંદરી, શ્રીમલ્લીનાથજી અને રાજીમતી પ્રમુખ સમ્યગ્દષ્ટિ થકો ઈહાં સ્ત્રીવેદે ઉપજ્યાં છે.
ત્યાં ઉપજતાં કાર્માણ અને ઔદારિક મિશ્રગ કેમ નહિ હોય? તે માટે તે વિચારવા યોગ્ય છે.તથા દેશવિરત ગુણઠાણે ચોવીશી ૮ અને વેકિય વૈયિમિશ્ર સહિત યોગ ૧૧ હય, તેને આઠ ગુણા કરતાં ૮૮ ચોવીશી થાય, તેના ભાગ ૨૧૧ર થાય છહાં. મનુષ્ય તિર્યંચનું ગુણપ્રયિક વૈક્રિય શરીર વિવઢું દીસે છે, તથા પ્રમત્તસંયત ગુણઠાણે ચોવીશી ૮ અને દારિકમિશ્ર અને કાશ્મણ વિના યુગ ૧૩ હેય, ત્યાં ૧૧ ને આઠ ગુણ કરવાથી ૮૮ ચોવીશી થાય અને આહારમિશ્ર કાયગીને સ્ત્રીવેદ ન હય, જે ભણી આહારક શરીર તો ચૌદ પૂર્વધર:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org