Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
જવસ્થાનોમાં નામકર્મનો સંવેધ.
એ છનાં અનુક્રમે પૂર્વ ગાથાએ ઉક્ત બોદય સત્તાસ્થાનક કહેવાં છે ૪૧-૪૨
૨૬ સત્તાસ્થાન વધારે ગણતાં સર્વ મળી ૨૩૪ સત્તાસ્થાન સંપત્તિ પંચંદ્રિયનાં ચાય. આ ૨૬ સત્તાસ્થાનની ભાવના સામાન્ય સંવેધમાં પૂર્વે કહી છે તે પ્રમાણે જાણવી, ત્યાં ૩૦ ગણેલ છે પણ તેમાં ૪ અગ્યારમા ગુણઠાણુનાં ગણેલ છે તે અહીં ન ગણવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org