Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
-
-
ર૭૮
સપ્તતિકાનામા પષ્ઠ કર્મગ્રંથ સાતે અપર્યાપ્તા જીવસ્થાનક ૧, સૂક્ષ્મ એકે દ્રિય પર્યાપ્તા ૨, બાદર એકે દ્રિય પર્યાપ્તા ૩, ત્રણ વિકેલેંદ્રિય પર્યાય ૪. તેમ અસંશી પંચેંદ્રિય પર્યાપ્ત પ, અને સીપચંદ્રિય પર્યાપ્ત ૬,
પર્યાપ્તા સંક્ષિપચંદ્રિયને વેવીશના બંધે પતિ વીશ સત્તાસ્થાન હોય. પચ્ચીશના બધે પૂર્વોક્ત છવ્વીશ સત્તાસ્થાન ઉપરાંત દેવતાને ૨૫ અને ર૭ ના ઉદયે ૯૨-૮૮) બે સત્તાસ્થાન અંધક હોવાથી ત્રીશ સત્તા સ્થાન હોય. એ પ્રકારે બ્લીશના બંધે પણ ત્રીશ સત્તાસ્થાન હાય. ૨૮ને. બંધે આઠ ઉદયસ્થાન હોય તે પ્રમાણે ૧-૨પ-૨૬-૨૭-૨૮-૨૯૩૦-૩૧. તે ભયે ૨૧-૫-૨૬-૨૭-૨૮ અને ૨૯ એ છ ઉદય સ્થાને ૯૨ અને ૮૮ એ બે સત્તાસ્થાન દરેકને હોય: ત્રીશને ઉમે ૯૨-૮૯-૮૮૮૬ એ ચાર સત્તાસ્થાન હાય એકત્રીશને ઉદયે ૯૯૨-૮૮-૮૬ એ ત્રણ સત્તાસ્થાન હોય એટલે સર્વ મળી ૧૯ સત્તાસ્થાન થયાં, ૨૯ના બંધ ૨૫ ના બંધની પેઠે ત્રીશ સત્તાસ્થાન ઉપરાંત અધિક છે તે કહે છે–અવિરત સમ્યગદષ્ટિને દેવ પ્રાયોગ્ય ર૯ પ્રકૃતિ બાંધતાં ૨૧–ર–ર–૨૯ અને ૩૦ ના ઉદયે દરેકને ૯૪-૮૯ એ બે સત્તાસ્થાન હોય. ૨૫ અને ર૭ના ઉદયે વૈકિય દેશવિરત અને સ યતને આશ્રયીને પણ એ બે બે સત્તાસ્થાન હેય. અથવા આહારક સંવતને આશ્રયીને ૨૫ અને ૨૭ને ઉદયે ૯૦ ની સત્તા હોય. તીર્થકર નામકર્મની સત્તાવાળા નારક મિલાદષ્ટિને ૮૯ ની સત્તા હેય એમ સર્વ મળી ૪૪ સત્તાસ્થાન છે. શની બધે પણ ૨૫ ના બંધની પેઠે ત્રીશ સત્તાસ્થાન ઉપરાંત દેવતાને મનુ યગતિ પ્રાયોગ્ય તીર્થકર નામકર્મ સહિત ત્રીશ પ્રકૃતિ બાંધતાં ૨૧-૨૫–૨૭–૨૮-૨૯ અને ૩૦ એ છ ઉદયે ૯૩-૮૮ એ બે બે સત્તાસ્થાન હોવાથી ૪ર સત્તાસ્થાન હોય, એકત્રીશના બંધે જિનનામ આહારકદિકને બાંધતાં ૯૩ નું સત્તાસ્થાન હોય. એકને બધે ૯૩–૯૨-૮૯-૮૮–૮૦–૭૯-૬-૭૫ એ આઠ સત્તાસ્થાનો હેય. તેમાંના પ્રથમના ચાર ઉપશમણિએ અથવા જયાં સુધી નામકર્મની તેર પ્રકૃતિ ક્ષય થઈ ન હોય ત્યાં સુધી ક્ષપકશ્રેણિએ પણ હોય અને તે પ્રકતિને ક્ષયે પાછળના ચાર સત્તાસ્થાન હોય. બંધના અભાવે પણ એજ આઠ સત્તાસ્થાન હોય પણ એટલું વિશેષ છે કે પ્રથમના ચાર ઉપશાંતહે અને પછીના ચાર ક્ષીણમોલ ગુણસ્થાને હોય. એમ સર્વ મળી ૨૦૮ સત્તાસ્થાન હોય અને જે દ્રવ્યમન સંબંધ કેવળીને સંસિ ગણુ તે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org