Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
નામકર્મનાં ઉદયસ્થાન,
૨૪૫ એક ૧૩, અને બાર ધ્રુવોદયી ૨૫, એ સ્પનું ઉદયસ્થાનકવૈક્રિયના પ્રારંભકાળે હોય, ઈહા સુભગ દુર્ભાગ, આદેય અનાદેય અને યશ અથશે ગણતાં ભાંગા ૮ હોય, દેશવિરતિ અને પ્રમત્તસંકેત વૈકિય કરનારને સર્વ પ્રશસ્ત પ્રકૃતિનો જ ઉદય હોય, તે માટે ભાંગે ૧ અંતર્ગત જાણ. તે પછી શરીર પર્યાતિએ પર્યાપ્તાને પરાઘાત અને પ્રશસ્ત વિહાગતિ ભેળવ્ય ૨૭ નો ઉદય હોય, ત્યાં પણ તેમજ ભાંગે ૮ હોય, તે પછી પ્રાણપાને પર્યાપ્તાને ઉચ્છવાસ ભેળવે ૨૮ નો ઉદય હોય, ત્યાં પણ તેમજ ૮ ભાંગા થાય, અથવા સંયત ઉત્તરક્રિય કરતાને શરીર પર્યાતિએ પતિને ઉછવાસને અનુદ અને ઉદ્યોતને ઉદયે ૨૮ નો ઉદય થાય, ત્યાં એકજ ભાંગો હોય, સંયતને દુર્ભાગ અનાદેય અને અચશનો ઉદય ન હોય. બને મળીને ૨૮ ને ઉદયે - ભાંગા હોય, ભાષા પતિએ પર્યાતને ઉશ્વાસ સાહત ૨૮ માંહે સુસ્વર ભેળબે ર૯નો ઉદય થાય, ત્યાં પણ ભાંગા ૮ થાય, અથવા સંયતને સ્વરને અનુદ અને ઉદ્યોતને ઉદયે રને ઉદય હોય, ત્યાં ભાંગે ૧ હોય, બે મળીને ર૯ ને દયે ૯ ભાંગા હોય, પર્યાપ્તાને સુસ્વર સહિત ૨૯ માંહે ઉદ્યોત મેળવ્યું ૩૦ને ઉદય હોય, ત્યાં એક ભાંગે પૂર્વવત હય, સર્વ સંખ્યાએ વૈક્રિય મનુષ્યને પ ઉદયસ્થાનકે થઈને ૩પ ભાગ હોય સારવાર કરતાં સંયતને ૫ ઉદયસ્થાનક હાય, ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦,
ત્યાં ૨૫ તે વૈથિ કરતા મનુષ્યને કહી તેજ જાણવી. વૈક્રિયદ્વિકને ઠામે આહારકદ્ધિક કહેવું. બહાં કેવળ પ્રશસ્ત પ્રકૃતિ હોય, સંયતને દૃગ અનાદેય અને અયશનો ઉદય ન હોય તે માટે ભાંગે ૧, તે પછી શરીરપર્યાપ્તને પરાઘાત અને પ્રશસ્ત વિહા
ગતિ ભેળ બે ૨૭ નો ઉદય હોય, ઈહાં પણ પૂર્વીપેરે ૧. ભાગો, તે પછી પ્રાણાપાને પર્યાપ્તને ઉશ્વાસ ભેળ બે ૨૮ને ઉદય, ત્યાં પણ ૧ ભાંગે, અથવા શરીરપર્યાતિને ઉચ્છવાસને અનુદ અને ઉદ્યોતને ઉદયે ૨૮ને ઉદય હાય, હાં પણ ૧ ભાંગે, એમ ૨૮ ને ઉદયે ૨ ભાંગા, તે પછી ભાષાપતાને ઉછવાસ સહિત ૨૮ માંહે સુસ્વર ભેળવ્ય ૨૯ નો ઉદય હોય, ઇહાં પણ ૧ ભાંગે, અથવા પ્રાણુ પાને પર્યાતિને સુસ્વરને અનુદયે અને ઉતને ઉદયે રહેનો ઉદય હેય ઈહાં પણ ૧ ભાંગે, એમ ર૯ ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org