Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
નામકર્મનાં ઉસ્થાન,
૨૪૭
થાય, પણ એ પૃથક ગણવાં નહીં. તથા તે ર૯ માંહેથી ઉચડ્યાસને રોધ કર્યો ર૮ નું ઉદયસ્થાનક અતીર્થકર કેવલી આશ્રયી જાણવું. ત્યાં ભાંગા ૧૨ થાય, તથા મનુષ્યગતિ ૧, પંચે દિયજાતિ ૨. ત્રસ ૩, બાદર ૪, પર્યાપ્ત પ, સુભગ ૬, આદેય ૭, યશકીર્તિ ૮, અને તીર્થંકર નામ ૯. એ નવો ઉદય તીર્થકર અયોગી કેવળીને ચરમ રામ વર્તતાં હોય, ભાંગે ૧૦ તેજ ૯ માંથી અતીર્થકરને તીર્થકરનામ વિના ૮ નો ઉદય હોય, ભાગ ૧, બહાં કેવળીનાં ૧૦ ઉદાસ્થાનક માંહે ભાંગા ૬ર થાય, પણ ર૦, ૧, ૨૬, ૨૭, ૨૯, ૩૦, ૯, ૮ એ આઠ સ્થાનનો પ્રત્યેકે એકેક ભાગ લેવા. ત્યાં ર૦ ને ૮ ના અતીર્થકરને ભાંગ અને શેપ ૬ ઉદયસ્થાનકને તીર્થકરના એકેકો ભાંગા લેવા; એમ ૮ ભાંગા લેવા, શેષ ૨૪ ભાંગા તે સામાન્ય મનુધ્યના ભાગ માંહે અંતર્મત છે, તે માટે પૃથન ગ્રહણ કરવા, સર્વ સંખ્યાએ સર્વ મનુષ્યના ઉદયભાંગા ર૬પર થાય,
દેવતાને ઉદયર-થાનક ૬ હોય, તે આ પ્રમાણે-૨૧, ૨, ૨૭ ૨૮, ૯, ૩૦, ત્યાં દેવદ્ધિક ૨, પંચંદ્રિય જાતિ ૩, ત્રસ ૪, બાદર ૫, પર્યાપ્ત ૬, સુભગ ૬ભગ મહેલી એક ૭, આદેય અનાદેય માંહેલી એક ૮, યશ અયશ માંહેલી એક ૯ અને કાર ધ્રવેદી ૨૧; એ એકવીરાનું ઉદયસ્થાનક ભવને અપાંતરાલ ગતિએ વર્તાતાને હોય, ત્યાં સુભગ, દુભગ આદેય અનાદેય અને લશ અયશ સાથે બાંગા ૮ થાય, ઇહાં દુર્લગ, અનાદેય અને અયશન ઉદય તે પિશાચાદિકને જાણ, તે પછી શરીરસ્થને ૨૧. માંહે વૈક્રિયદ્વિક ૨, ઉપલાત ૩, પ્રત્યેક ૪, સમચતુરસ્ત્ર છે, એ પાંચ ભેળવ્યું અને દેવાનુ પૂવી કાઢયે રપ ને ઉદય હોય; ત્યાં પણ તેમજ ૮ ભાંગી જાણવા. તે પછી શરીરપર્યાપ્તને પરાઘાત પ્રશસ્ત વિહાયોગતિ, એ બે ભેળ ર૭ નો ઉદય હોય, ત્યાં પણ ભાંગા ૮ હોય, દેવતાને અપ્રશસસ્તવિહાગનિ ઉદય ન હોય, તે પછી પ્રાણાપાનપર્યંતને ઉછવાસ ભેળભે ૨૮ નો ઉદય હોય, ત્યાં પણ ૮ ભાંગા, અથવા શરીર્થોતને ઉછવાસને અનુદયે અને ઉદ્યોતને ઉદયે ર૮ ને ઉદય, ત્યાં પણ ૮ ભાંગા, બે મળીને ૨૮ ને ઉદયે ૧૬ ભાંગી હોય, તે પછી ભાષા પર્યાપ્તને સુસ્વર ભેળભે ર૯ નો ઉદય, ઇહાં પણ ૮ ભાંગા, દેવતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org