Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
નામક ના સવેધ,
શુદ્ય=એક ઉદયસ્થાનક, અઠ્ઠસંતનિ=આઠ સત્તાસ્થાન કવચધે મધના અભાવે, વૃક્ષ દશ દશ.
વેચન=ઉદયને વિષે. સુતમિ=સત્તામાં ઝાનિ=સ્થાના,
Jain Education International
અર્થ-એકત્રીશના અથે એક ઉદ્દયસ્થાન અને એક સત્તાસ્થાન હેાય, એકને મળ્યે એક ઉદ્ભયસ્થાન અને આઠ સત્તાસ્થાન હોય. મધના અભાવે ઉદ્ભય અને સત્તાને વિષે દરા દશ સ્થાને જાણવાં. ॥ ૩૪૫
૨૫૯
વિવેચન:—તથા ૩૧ ને અંધે ત્રીશનુ એક ઉદ્ભયસ્થાન હાય જે માટે તી કરનામ અને આહારદ્દિક સહિત ૩૧ દેવગતિ પ્રાયોગ્ય માંધતા અપ્રમત્ત અને અપૂર્વક સયતજ પામીએ. તે વૈક્રય આહાર્ક ન કરે તે માટે પચીશાદિક ઉત્ક્રયસ્થાન ન પામીએ. એકજ ૩૦ નુ. ઉદ્દયસ્થાનક હાય. સત્તાસ્થાનક પણ ૯૩ નુ એકજ હોય, તીર્થંકરનામ અને આહારક ચતુષ્કની પણ સતા હોય તે માટે, તથા એક પ્રકૃતિયશ:કીતિ અંધક તે અપૂવકરણ, અનિવૃત્તિમાદર અને સૂક્ષ્મસ પરાયવાળા જ હાય, તે અતિવિશુદ્ધ હાવાથી વૈક્રિય આહાર્ક કરે નહી તે માટે તેને પચીશાદિક ઉદ્દયસ્થાનક ન હેાય, અને ૧ ને અધે આઠ સત્તાસ્થાનક હાય, તે આ પ્રમાણે ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬, ૭૫, ત્યાં પ્રથમનાં ૯૩, ૯૨, ૮૯, ૮૮ એ ચાર સ્થાનક ઉપશમશ્રેણિએ હોય, અથવા ક્ષપકશ્રેણિએ પણ જ્યાં લગે અનિવૃત્તિમાદરે જઇને ૧૩ પ્રકૃતિ ક્ષય ન ક્રુરી હોય ત્યાં લગે હોય. અને તેર પ્રકૃતિ ક્ષય કર્યું અનેક જીવની અપેક્ષાએ ઉપરનાં ૮૦, ૭૯, ૭૬, ૭૫, એ ાર સત્તાસ્થાનક હોય તે સુક્ષ્મસપરાય લગે જાણવાં, તથા ઉપરત મળ્યે મધને અભાવે વેદક એટ્લે ઉદયનાં સ્થાનક દશ હાય અને સત્તાનાં સ્થાનક પણ દશ હોય. ત્યાં દેશ ઉદ્દયસ્થાનક આ પ્રમાણે ૨૦, ૨૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯, ૮ ક્રશ સત્તાસ્થાનક આ પ્રમાણે-૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦ ૭૯, ૭૬, ૭૫, ૯, ૮. ત્યાં ૨૦, ૨૬, ૨૮ ને ઉદયે એ એ સત્તાસ્થાનક-૭૯, ૭૫. અને ૨૧, ૨૭, ને ઉચે બે સત્તાસ્થાનક ૮૦, ૭૬, ૨૯ ને ઉદયે ચાર સત્તાસ્થાનક ૮૦, ૭૯, ૭૬, ૭૫, + અહીં વૈક્રિય તથા આહારક શરીરીની વિવક્ષા કરી નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org