Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૬૦
સહૃતિકાનામા પુષ્ઠ ક ગ્રંથ
એ સ તીર્થંકર અને અતી કર કેવળી આશ્રયી સયાગી ગુણઠાણે જાણવાં. ૩૦ ને ઉચે ૮ સત્તાસ્થાનક–૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦; ૭૯ ૭૬, ૭૫, ત્યાં ધુરેિલાં ૪ સત્તાસ્થાનક ઉપશાન્તકષાયને અને છેલ્લાં ૪ ક્ષીણષાયને અને સયેાગી કેવલીને હોય. ત્યાં આહારક ચતુષ્કની સત્તા સહિત તીર્થંકરને ૮૦, અને અતીથ કરને ૭૯ હોય. આહારક ચતુષ્કની સત્તાહિત તીર્થંકરને ૭૬ અને અતી કરને ૭૫. ૩૧ ને ઉદયે એ સત્તાસ્થાનક–૮૦, ૭૬;એ તીર્થંકર કેલીનેજ જાણવાં. અતીશ કર કેવલીને તા ૩૧ ના ઉદ્ભય જ ન હોય, નવને ઉચે ૩ સત્તાસ્થા નકે-૮૦, ૭૬, ૯ ત્યાં એ સ્થાનક તે અયેાગી કેવલી તીકને દ્વિચ× સમય લગે જાણવાં અને છેલ્લે સમયેટ તુ સત્તાસ્થા નક હેાય. આઠને ઉદયે ત્રણ સત્તાસ્થાનક ૭૯, ૭૫, ૮, ત્યાં. રિલાં એ અયાગી કેવલી અતીકને દ્રિચર્મ સમય લગે જાણવાં અને ચરમ સમયે ૮ નું સત્તાસ્થાનક હોય. એ નામક્રમના ધોયસત્તા સવેધ કહ્યો. ॥ ૩૪ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org