Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૪૪
સપ્તતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ થાય તથા તેજ પચંદ્રિય તિર્યંચને વેકિય કરતાં પાંચ ઉદયસ્થાનક હોય, તે આ પ્રમાણે-૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ત્યાં પૂ ત પંચંદ્રિય તિર્યંચ યોગ્ય ર૧ માંહે વૈક્રિયદ્ધિક ૨, સમચતુર સંસ્થાન ૩, ઉપઘાત ૪, પ્રત્યેક ૫, એ પાંચ પ્રકૃતિઓ ભેળવીએ અને તિર્યગાનુપૂર્વી કાઢીએ ત્યારે રપ નો ઉદય થાય, ઇહાં સુભગ દુર્ભાગ, આદેય અનાદેય અને યશ અવશે ગુણતાં ૮ ભાંગા થાય તે પછી શરીરપર્યાપતાને પરાઘાત અને પ્રશસ્ત વિહાગતિ એ બે ભેળ ૨૭ નું ઉદયસ્થાનક થાય ત્યાં પણ ભાગ ૮ પૂર્વવત હોય, તે પછી પ્રણિપાને પાને ઉછવાસ ભેળવ્ય ૨૮ નું ઉદયસ્થાનક થાય, ઈહાં પણ ૮ ભાંગ પૂર્વવત હેય. અથવા શરીરપર્યાપ્તએ પર્યામાને ઉચ્છવાસને અનુયે અને ઉદ્યોતને ઉદયે ૨૮ નો ઉદય હોય, ત્યાં પણ ૮ ભાંગા પૂર્વવત હોય, સર્વ મળીને ૨૮ ને ઉદયે ૧૬ ભાંગા થાય, તે ભાષાપ
પ્તિએ પર્યાપ્તાને ઉછવાસ સહિત ર૮ માંહે સુસ્વર ભેળવ્યું ર૯ નો ઉદય હોય, ત્યાં પણ ૮ ભાંગા, અથવા પ્રાણાપાને પર્યાપ્તાને સ્વરને અનુદયે અને ઉદ્યોતને ઉદયે ર૯ નો ઉદય હાય,
ત્યાં પણ ૮ ભાંગા, બંને મળીને ૨૯ ને ઉદયે ૧૬ ભાંગ હોય, તે સ્વર સહિત ૨૯ માંહે ઉદ્યોત ભેળવ્ય ૩૦ નો ઉદય થાય ત્યાં પણ ભાંગા-૮ હોય સર્વે સંખ્યાએ વૈશિશ કરતાં તિર્થવ પ૬ ભાંગા થાય એટલે સર્વ પચંદ્રિય તિર્યંચને ૪૬ર ભાંગા થાય. એકેદ્રિયાદિ સર્વ તિર્યંચગતિ માંહે પcછo ભાંગા ઉપજે. - હવે સામાન્ય મનુષ્યને પાંચ ઉદસ્થાનક હોય, તે આ પ્રમાણે–૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦, એ સર્વ જેમ પૂવ પંચંદ્રિય તિર્યંચને કહ્યું તેમ કહેવાં. ર૯ અને ૩૦ ઉદ્યોત રહિત કહેવા
ત્યાં ર૯ ના ભાગ ૫૭૬ અને ૩૦ ના ભાંગા ૧૧૫ર; વૈકિયાહારક સંયત ટાળીને શેષ મનુષ્યને ઉદ્યોતનો ઉદય ન હોય, સર્વ સંખ્યાએ પ્રાકૃત [ સામાન્ય ] મનુષ્યને પ ઉદયસ્થાનકે થઈને ર૬૦૨ ભાંગા હોય, વૈચ કરતાં મનુષ્યને ૫ ઉદયસ્થાનક હોય -૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ત્યાં મનુષ્યગતિ ૧, પંચંદ્રિય જાતિ ૨, ક્રિયદ્વિક ૪, સમચતુસ્ત્ર સંસ્થાન પ, ઉપઘાત ૬, ત્રસ ૭, બાદર ૮, પર્યાપ્ત ૯, પ્રત્યેક ૧૦, સુભગ દુભગ માંહેલી એક ૧૧: આદેય અનાદેય માંહેલી એક ૧૨, યશ અયશ માંહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org