Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
નામકર્મના ઉદયસ્થાન,
૨૪૩
સુભગ દુર્ભ, આદેય અનાદે અને યશ અયરો કરીને ૮ ભાંગા થાય, અને અપર્યાપ્ત નામને ઉદયે વત્તતાને દુર્ભાગ, અનાદેય અને અન્ય સાથે એકજ ભાંગો હેય. એવં ભાગ લઇહાં કેઈક કહે છે કે-સુભગ અને આદેય સમકાળે ઉદયે આવે અને દુર્ભ અનાદેય સમકાળે ઉદયે આવે, તે માટે પર્યાપ્તાને સુભગાય અને દુર્ભાગાનાદેયના યશ અયરો કરીને જ કાંગા, અને ૧ અપર્યાપ્તાને એવં પ જ ભાંગ હોય, એ મતાંતર છે, આગળ પણ સારી એજ . તે પછી શરીરસ્થને ર૧ માંહેથી તિર્યંચાનુપૂથ્વી કાઢીએ અને ઔદારિકદ્ધિક ૨, છ માંહેલું એક સંસ્થાન ૩, છ માંહેલું એક સંઘયણ ૪, પ્રત્યેક ૫, ઉપઘાત ૬, એ છ ભેળવીએ ત્યારે ૨૬ તું ઉદયસ્થાનક હેય. બહાં પર્યાપ્તાને છ સંસ્થાને, છ સંઘયણે, સુભગ દુર્ભાગે, આદેય અનાદેયે અને યશ અયરો ગણતાં ૨૮૮ ભાંગા થાય અપર્યાપતાને હંડ, છેવ. દુર્ભાગ, અનાદેય અને અવશે કરીને એકજ ભાંગો હેય, એમ ૨૮૯ ભાંગા હેય, તે શરીરપર્યાપ્તાને ૨૬ માંહે પરાઘાત ૧ અને શુભ અશુભ માંહેલી ૧ વિહાગતિ એ બે ભેળવ્ય ર૮નું ઉદયસ્થાનક હોય ત્યાં પર્યાપ્તાના પૂર્વોક્ત ૨૮૮ ભાંગાને બે વિહાગતિએ ગુણતાં પ૭૬ થાય, ઈહ અપર્યાપતો હોય નહીં. તે પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાતાને ઉચ્છવાસ ભેળવ્ય ૨૯ નું ઉદયસ્થાનક હોય, બહાં પણ ભાંગા પ૭૬ પૂર્વલપરે જાણવા અથવા શરીરપર્યાદિતએ પતાને ઉચ્છવાસને અનુદ અને ઉદ્યોતને ઉદ ૨૯ નો ઉદય હોય. બહાં પણ ભાંગી પ૭૬ પૂર્વવત થાય, બંને મળીને ૨૮ ને ઉદયે ૧૧પ૨ ભાંગા થાય, તે ભાષાપતિએ પર્યાપ્તાને ૨૯ માંહે સુસ્વર દુસ્વર માંહેલી એક ભેળવ્ય ૩૦ નો ઉદય હોય, બહાં જે પૂર્વે ઉચ્છવાસને ઉદયે પ૭૬ ભાંગા કહ્યા તે બહાં સુસ્વરદુસ્વરે બમણું કર્યું ૧૧૫ર થાય, અથવા પ્રાણાપાનપર્યાપ્તિએ પર્યાતાને સ્વરને અન અને ઉદ્યોતને ઉદયે ૩૦નો ઉદય હોય, ત્યાં ભાંગ પ૭૬ પૂર્વવત હોય, બંને મળીને ત્રીશને ઉદયે ૧૭૨૮ ભાંગા થાય, તે સ્વર સહિત ૩૦ માંહે ઉદ્યોત ભેળવે ૩૧ નો ઉદય થાય જહાં ભાંગા ૧૧૫૨ સ્વર સહિતના પૂર્વે કહ્યું તેમ જાણવા. એ છ ઉદયસ્થાનકે થઇને પંચેન્દ્રિય તિર્યંચને ૪૯૦૬ ભાંગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org