Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
નામકર્મનાં બંધસ્થાન,
૨૩૫ ત્યાં ૨૫નું બંધસ્થાનક બેઈદ્રિયપ્રાગ્ય બાંધતાની પેરે કહેવું - જાતિ પચંદ્રિયની કહેવી, એ મિથ્યાત્વી તિર્યંચ મનુષ્ય અપર્યાપ્તપ્રાગ્ય બાંધે ત્યારે ભાંગે ૧ પૂર્વની પેઠે હેય, તથા નામકર્મની ઘુવબંધી ૯, તિર્યંચ ગતિ ૧૦, તિર્યંગાનુપૂર્વ ૧૧, પંચેવિયજાતિ ૧૨, દારિક શરીર ૧૩, દારિકે પાંગ ૧૪, પરાઘાત ૧૫, ઉચ્છવાસ ૧૬, ત્રસ ૧૭, બાદર ૧૮, પર્યાપ્ત ૧૯, પ્રત્યેક ૨૦, છ સંસ્થાન માંહેથી એક ૨૧, છ સંઘયણ માંહેથી એક ૨૨, પ્રશસ્ત અપ્રશસ્ત વિહાગતિ માંહેથી એક ૨૩, સ્થિર અસ્થિર માંહેથી એક ૨૪, શુભ અશુભ માંહેથી એક ૨૫, સુભગ દુભગ માંહેથી એક ૨૬. સુસ્વર દુ:સ્વર માંહેથી એક ર૭, આદેય અનાદેય માંહેથી એક ર૮ અને યશ અયશ માંહેથી એક ર૯; એ ૨૯ પ્રકૃતિનું બંધસ્થાનક પર્યાપ્ત પંચંદ્રિય તિર્યંચપ્રાયોગ્ય મિથ્યાત્વી તથા સાસ્વાદની ચારે ગતિવાળા બાંધે, ત્યાં છે સંસ્થાનને છ સંઘયણ ગુણ કરતાં ૩૬, બે વિહાગતિ ગુણ કરતાં ૭૨, તે સ્થિર અસ્થિરે બે ગુણા કરતાં ૧૪૪, શુભ અશુભ બે ગુણા કરતાં ૨૮૮, તે સુભગ દુર્ભગ સાથે બે ગુણા કરતાં પ૭૬, તે સુસ્વર દુ:સ્વર સાથે બે ગુણા કરતાં ૧૧પર તે આદેય અનાદેય સાથે બે ગુણ કરતાં ૨૩૦૪, તે યશ અયશ સાથે બે ગુણ કરતાં ૪૬૦૮ ભાંગ થાય ત્યાં વિશેષને આશ્રયીને સાસ્વાદની બાંધતે વિચારીએ ત્યારે તે હું સંસ્થાન અને છેવટું સંઘયણ ન બાંધે, ત્યારે પ સંઘયણ ૫ સંસ્થાન સાથે ગુણતાં ૨પ થાય, પછી સાત વાર બે ગુણ પૂર્વલીપ ગણતાં ૩૨૦૦ ભાંગા થાય, પણ તે ભાંગા ૪૬૦૮ માંહેલા છે તે માટે પૃથક ગણવા નહીં. એજ ૨૯ માંહે ઉદ્યોત. ભેળવીએ ત્યારે ૩૦નું બંધસ્થાનક થાય, ઇહાં પણ મિથ્યાત્વી અને સાસ્વાદની આશ્રચીને પૂર્વલી પરે ભાંગ કરવા, તે ભાંગા સામાન્યપણે ૪૬૦૮ થાય, ત્રણ બંધ સ્થાનકે થઇને પચેંદ્રિય તિર્યંચ પ્રાગ્ય કર૧૭ ભાંગા થાય. સર્વ તિર્યંચગતિ પ્રાયોગ્ય ૯૩૦૮ ભાંગા થાય, હવે મનુષત્તિકા બાંધતાં ત્રણ બંધસ્થાનક , ૨૫, ૨૯, ૩૦ ત્યાં ૨૫નું બંધસ્થાનક જેમ પૂર્વે અપર્યાપ્ત બેઈદ્રિય પ્રાગ્ય કહ્યું તેમ કહેવું. ભાંગે ૧ જ પણ
હાં મનુષ્યગતિ, મનુષ્યાનુપૂરી, પચંદ્રિય જાતિ એમ કહેવું. ર૯નું બંધસ્થાનક મિથ્યાત્વી ૧, સાસ્વાદની ૨, મિશ્રદષ્ટિ ૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org