Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૩૬
સતતિકા નામા પsઠ કર્મગ્રંથ અને અવિરત સમ્યગ્દષ્ટિ ૪, એ ચારે બાંધે, ત્યાં મિથ્યાત્વી સાસ્વાદની ચારે ગતિના બાંધે, તે જેમ પંચંદ્રિય તિર્યંચ પ્રાગ્ય ૨૯નું સ્થાનક કહ્યું તેમ કહેવું. ભાંગા પણ ૪૬૦૮ અને ૩૨૦૦ તે રીતે જ કહેવા તથા મિશ્રદષ્ટિ સમ્યગ્દષ્ટિ બાંધે તે નામકર્મની ઘવબંધી ૯, મનુષ્યગતિ ૧૦, મનુષ્યાનુપૂવી ૧૧, પંચંદ્રિયજાતિ ૧૨, ઔદારિકદ્વિક ૧૪, સમચતુરસ્ત્ર સંસ્થાન ૧૫, વજયભનારા સંઘચણ ૧૬, પરાઘાત ૧૭, ઉચ્છવાસ ૧૮, શુભખગતિ ૧૯, ત્રસ ૨૦, બાદર ૨૧, પર્યાપ્ત ૨૨, પ્રત્યેક ૨૩, સ્થિર અસ્થિર માંહેલી એક ૨૪, શુભ અશુભ માંહેલી એક ૨૫, સુભગ ૨૬, સુસ્વર ૨૭, આદેય ૨૮, યશ અયશ માંહેલી એક ૨૯, એના ભાંગા સ્થિર અસ્થિર, શુભ અશુભ, યશ અય કરીને આઠ થાય પણ એ સર્વ ૪૬૦૮ માંહેલા જ છે તે માટે પૃથફ ગણા નહીં. એ ૨૯ પ્રકૃતિને તીર્થકર નામ સહિત કરીએ ત્યારે ૩૦નું બંધસ્થાનક મનુષ્ય પ્રાયોગ્ય સમ્યદૃષ્ટિ દેવતા નારકી બાંધે, ત્યાં પણ એમજ ૮ ભાંગા ઉપજે સવ મળીને મનુષ્યગતિ પ્રાગ્ય ૩ બંધ સ્થાનકે ૪૬૧૭ ભાંગા થાય, તથા રેવત જ બાંધતાં ચાર બંધસ્થાનક હોય, તે આ પ્રમાણે-૨૮, ૨૯, ૩૦, ૩૧, એ પંચંદ્રિય તિર્યંચ તથા મનુષ્ય બાંધે ત્યાં નામકર્મની ધ્રુવબંધી , દેવગતિ ૧૦, દેવાનુપૂવ ૧૧, પચંદ્રિયજાતિ ૧૨, ક્રિયદ્વિક ૧૪, સમચતુરસ સંસ્થાન ૧૫, પરાઘાત ૧૬, ઉચ્છવાસ ૧૭, પ્રશસ્ત વિહાયોગતિ ૧૮, ત્રસ ૧૦, બાદર ૨૦, પર્યાપ્ત ૨૧, પ્રત્યેક ર૨, સ્થિર - અસ્થિર માંહેલી એક ૨૩, શુભ અશુભ માંહેલી એક ૨૪, સુભગ રપ, સુસ્વર ૨૬, આદેય ૨૭, યશ અયશ માંહેલી એક ૨૮, એ ૨૮નું બંધસ્થાનક મિથ્યાત્વથી માંડીને દેશવિરત લગેના મનુષ્ય તિર્યંચ બાંધે, તથા પ્રમત્ત મનુષ્ય પણ બાંધે, ત્યાં સ્થિર અસ્થિર, શુભ અશુભ, યશ અયરાને પરાવતે ૮ ભાંગા થાય, અપ્રમત્ત અને અપૂર્વકરણ ગુણસ્થાનવાળા મનુષ્ય પણ બાંધે પણ ત્યાં સ્થિર, શુભ ચશજ બાંધે તે માટે ભાગે ૧ ઉપજે પણ તે આઠ માંહેલો જ છે તે માટે પૃથક ગણવો નહીં. તે ૨૮ માંહે જિનનામ ભેળવ્ય ૨૯નું બંધસ્થાનક દેવપ્રાયોગ્ય, તે અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્ત મનુષ્યજ બાંધે ત્યાં પણ ભાંગા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org