Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
સૂચના –આ પાછળ બતાવેલ ચૌદ રાજલકના સ્થાપનામાં બ્લેક લાઈન [કાળી લીટી વચ્ચે આવેલ લેકક્ષેત્ર છે. નીચે સાતમી નારકીના તળે સાત રાજ, વચ્ચે સમભૂતળ આગળ એક રાજ, બ્રહ્મદેવલેક પાસે પાંચ રાજ અને ઊંચે રૈવેયક પાસે એક રાજ પહોળાઈ છે તે જ પાસાની નીચેની પહેળાઈ દેશે ઊણ ત્રણત્રણ રાજની છે. ૬ લાઈનની પહેળાઈ બબે રાજની છે. ૨ પાસુ ડાબી તરફ મેળવીએ અથવા ૫ પાસુ જમણી તરફ મેળવીએ એટલે ચાર રાજ પળે અને સાત રાજ ઊંચે લોક થાય. તે પ્રમાણે હું અને 1 પાસા જમણ તરફ મેળવીએ અથવા $ અને હું પાસા ડાબી તરફ મેળવીએ ત્યારે ત્રણ રાજ પહોળો અને સાત રાજ ઊંચે લોક થાય. તે. અધે અને ઉર્વીલોકના બંને વિભાગને એક સાથે મેળવીએ એટલે સાત રાજ ઘનક થાય. તેની સ્થાપના આ સાથેજ આપી છે. આ પ્રમાણે કરવાથી સર્વત્ર સાત રાજ થઈ શકતું નથી પરંતુ અપૂર્ણને પૂર્ણ ગણી લેવાને ન્યાયે સાત રાજ ગણેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org