Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૦૪
સપ્તતિકા નામા પશ્ક કર્મગ્રંથ અને દેશવિરતે હોય, મિએ આયુધ ન હોય છે, એ ચાર ભાંગા પરભવાયુબંધકાળે જાણવા તથા બંધકાળ પછી તો તિર્યગાયુનો ઉદય અને નારક-તિર્યગાયુની સત્તા ૬, અથવા તિર્યગાયને ઉદય અને બે તિર્યગાની સત્તા ૭, અથવા તિર્યગાયુનો ઉદય અને મનુષ્ય-તિર્યગાયુની સત્તા ૮, અથવા તિર્યગાયુને ઉદય અને દેવ-તિર્યગાયુની સત્તા ૯, એ ચારે ભાંગ ધુરિલે પાંચે ગુણઠાણે પામીએ, એ પ્રમાણે તિર્યંચને વિષે નવ ભાંગ હોય, મનુષ્યને વિષે પરભવાયુબંધ થકી પૂર્વે મનુષ્યામુનો ઉદય અને મનુષ્પાયુની સત્તા એ ભાંગો દે ગુણઠાણે હોય ૧, પરભવાયુબ કાળે નારકાયુનો બંધ, મનુષ્પાયુનો ઉદય • અને મનુષ્ય નારકાયુની સત્તા એ ભાંગશે મિથ્યાત્વેજ હોય ૨, તિગાયુને બંધ, મનુષ્પાયુનો ઉદય અને તિર્યગ-મનુષ્યાયુની સત્તા એ ભાંગો મિથ્યા અને સાસ્વાદને હેય ૩, મનુષ્યાયને બંધ, મનુષ્પાયુને ઉદય અને બે મનુષ્પાયુની સત્તા, એ પણ મિથ્યા અને સાસ્વાદને હેય ૪, દેવાયુને બંધ, મનુષ્પાયુને "ઉદય અને દેવ-મનુષ્પાયુની સત્તા, એ ભાંગો મિથ્યાવથી માંડીને મિશ્ર વર્જીને અપ્રમત્ત ગુણઠાણ લગે હોય છે, તથા બંધકાળ પછી તે મનુષ્યાનો ઉદય અને નારક-મનુષ્પાયુની સત્તા ૬. અથવા મનુષ્પાયુને ઉદય અને તિયગ–મનુષ્યાયની સત્તા ૭, અથવા મનુષ્પાયુને ઉદય અને બે મનુષ્પાયુની સત્તા ૮ એ ત્રણ ભાંગા મિથ્યાત્વથી માંડીને અપ્રમત્ત ગુણઠાણ લગે પામીએ. તથા મનુષ્પાયુને ઉદય અને દેવ-મનુષ્પાયુની સત્તા એ ભાંગો મિથ્યાત્વથી માંડી ઉપશાતમોહ ગુણઠાણા લગે પામીએ ૯, એ પ્રકારે મનુષ્ય માટે નવ ભાંગા હેય. સર્વ મળીને આયુ: કર્મના ૨૮ ભાંગા થાય, એ પ્રકારે આયુ:કમના ભાંગા કહ્યા છે. ૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org