Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
મોહનીયને બંધદય રાત્તા સંવેધ.
૨૨૫ સ્થાનક હોય, સત્તરને બંધ ૨૮, ૨૭, ૨૪, ૨૩, ૨૨, ૨૧, એ છે સત્તાસ્થાનક હય, સત્તરનો બંધ મિશ્રદષ્ટિને તથા અવિરત સમ્યવીને હોય, ઈહાં ૬, ૭, ૮, ૯, એ ચાર ઉદયસ્થાનક હેયત્યાં છનો ઉદય અવિરત સમ્યગ્દષ્ટિને જ હેય; તે પણ
ઔપશમિક તથા ક્ષાયિકને પામીએ; ત્યાં પથમિકને ૨૮, ૨૪ એ બે સત્તાસ્થાનક હોય ત્યાં પ્રથમ સમ્યકત્વ પામતાને અને ઉપશમશ્રેણિએ અનંતાનુબંધિયા ઉપશમાવ્યા હોય તેને અઠ્ઠાવીશની સત્તા હોય અને અનંતાનુબંધિયા ઉવેલ્યા હોય તેને ૨૪ ની સત્તા હેય, ક્ષાયિકને ૨૧ ની સત્તા હેય, એમ છને ઉદયે ૨૮, ૨૪, ૨૧, એ ત્રણ સત્તાસ્થાનક હોય, મિશ્રદષ્ટિને ૭, ૮, ૯, ને ઉદયે ૨૮, ૨૭, ૨૪, એ ત્રણ સત્તાસ્થાનક હોય, ત્યાં જે ૨૮ ની સત્તાવાળા મિશ્રપણું પવિજે તેને ૨૮ ની સત્તા હોય, જેને મિથ્યાદષ્ટિ થકે સમ્યકત્વ ઉવેલશું અને મિશ્રપણું હજી ઉલવા માંડ્યું નથી એ અવસરે પરિણામવશે મિથ્યાત્વ નિવર્સીને મિશ્રપણું પડિવાજે તેને ર૭ ની સત્તા અને જે વળી પૂર્વે સમ્યગ્દષ્ટિ થકી અનંતાનુબંધિયાની વિસંયેજના કરીને પરિણામવશે પછી મિશ્રપણું પડિવજે તેને ૨૪ ની સત્તા; એ સ્થાનક ચારે ગતિને વિષે પામીએ, કેમકે ચારે ગતિના સભ્યદૃષ્ટિએ અનંતાનુબંધિયાની વિસંયોજન કરે, આવિરત સમ્યદૃષ્ટિને સાતને ઉદયે ૨૮, ૨૪, ૨૩. ૨૨, ૨૧, એ પાંચ સત્તાસ્થાનક હોય, ત્યાં ૨૮ નું પરામિક તથા વિદક સમ્યગ્દષ્ટિને હોય અને ૨૪ નું પણ એ બેને અનંતાનુબંધિની વિસંજના થયા પછી હાય. તથા ૨૩, ૨૨, વેદક સમ્યકવીનેજ હોય, તે આ પ્રમાણે-કઈક મનુષ્ય આઠ વર્ષ ઉપર વર્તતો વેદક સભ્યકુવી પક્ષપક શ્રેણિીનો પ્રારંભક હોય તેને અનંતાનુબંધી અને મિથ્યાત્વને ક્ષય કરે ત્યારે ૨૩ ની સત્તા હોય, તે પછી મિશ્ર ક્ષય કર્યો ૨૨ ની સત્તા હોય, ૨૨ ની સત્તાવાળે સમ્યકત્વમોહનીય ક્ષય કરતો કે તેને છેલે ગ્રાસે વત્તતા કેઈક પૂર્વભદ્રાયુ હોય તો કાળ પણ કરે, તે કાળ કરીને ચારે ગતિ
૧ ક્ષાવિક સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે ક્ષપણું કરતો. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org