Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૧૨
સપ્તતિકા નામા પપ્પ કર્મગ્રંથ બાવીશને બંધસ્થાનકે જ ભાંગા હેય, તે કેમ ? હાસ્યરતિ, યુકત ૨૨, તથા શાક અતિ યુક્ત ૨૨, એમ બે ભાંગા એકેક વેદ યુક્ત ૨૨ હે, તે માટે તે બે ભાંગા ત્રણ વદ સાથે ગુણતાં ૬ ભાંગા થાય, એકવચને બંધસ્થાનકે ચાર ભાગ હોય, તે આ પ્રમાણે અહીં નપુસકેદ ન બાંધે તે માટે બે યુગલને બે વેદ સાથે ગુણતાં ચાર ભાંગા થાય, તથા સત્તર અને તેને બંધસ્થાનકે બે બે ભાંગ હેય, તે આ પ્રમાણે-દહાં મિશ્રાદિક ગુણઠાણે એક પુરુષવેદનોજ બંધ હોય તે માટે બે યુગલના બે બે ભાંગા હોય. નવને બંધસ્થાનકે પણ બે ભાંગ હોય, તે આ પ્રમાણે– નવનો બંધ પ્રમત્ત ગુણઠાણે હોય ત્યાં એ ગુગલ સાથે બે ભાંગા થાય, અને અપ્રમત્તાદિક ગુણઠાણે પણ નવનો બંધ હોય, ત્યાં અરતિ શેક ન બાંધે, એકજ યુગલ બાંધે, તે માટે એક જ ભાંગો હોય, તેવાર પછી પંચાદિક બંધસ્થાનકે એકેકેજ ભાંગે. હેય, એવ સર્વ મળીને દશ બંધસ્થાનકે થઇને એકવીશ ભાંગા થાય, એ ૧૬ છે.
મેહનીયના બંધસ્થાને ઉદયસ્થાન
दस बावीसे नव इगवीसे, सत्ताइ उदयकम्मंसा। छाई नव सत्तरसे, तेरे पंचाइ अव છે?છા
=દશ પર્યત.
કરવામંા ઉદયસ્થાન વર્ષ બાવીશ પ્રકૃતિના બધે છાનવ છથી નવ પર્યત નવ-નવ પર્વત,
વત્ત=સત્તર પ્રકૃતિના બધે પુણે એકવીશ પ્રકૃતિના તે =તેર પ્રકૃતિના બધે, બંધે,
પંજા=પાંચથી. સત્તારૂ સાતથી માંડીને | અવકઆઠ પ્રકૃતિ પર્યત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org