Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૯ર
સપ્તતિકા નામા ષષ્ઠ કર્મ ગ્રંથ
કર્મની ઉત્તરપ્રકૃતિની સંખ્યા पंचनवदुनिअट्ठा-वीसा चउरो तहेव बायाला। दुन्नि अ पंच य भणिया, पयडीओ आणुपुवीए ॥६॥
i=પાંચ.
વાગાઢા=હેતાળીશ. નવ-નવ,
ટુક્તિ છે, ટુર બે,
વંત્ર પાંચ. અઠ્ઠાવીસ અઠ્ઠાવીશ.
અને a૩ો ચાર
મળવા કહી છે. તદેવ તેમજ
પચકીબો-પ્રકૃતિએ.
ચાતુર્થી અનુક્રમે અર્થ–પાંચ, નવ, બે, અઠ્ઠાવીશ, ચાર તેમજ બહેતાલીશ છે અને પાંચ પ્રકૃતિએ અનુક્રમે આઠ કમની કહેલી છે. . ૬
વિવેચન –હવે સત્તા પ્રતિ આશ્રયીને બંધ ઉદય તથા સત્તાનો સંવેધ અને સ્વામીપણું કહે છે. ત્યાં પ્રથમ ૮ કર્મની ઉત્તરપ્રકૃતિની સંખ્યા કહે છે. જ્ઞાનાવરણીયની પાંચ, દર્શના વરણીયની નવ, વેદનીયની છે, અને મોહનીયની સત્તાદિકે અઠ્ઠાવીશ અને બધે ૨૬. આયુ:કર્મની ૪ અને નામકર્મની બેંતાવીશ પ્રકૃતિ હોય; તે બંધ અને ઉદયે ૬૭ હોય અને સત્તાએ ૯૩ અથવા ૧૦૩ હેય, ગોત્રકર્મની બે પ્રકૃતિ હેાય અને અંતરાય કમની પાંચ પ્રકૃતિ હોય, એ અનુક્રમે આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ કહી. હવે એના બંધ, ઉદય અને સત્તા સંવેધે ભાંગ કહે છે. તે ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org