Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૨૦૦
સપ્તતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ ગેત્ર, વેદનીય અને આયુકમના સંવેધે ભાંગા. गोअंमि सत्त भंगा, अट्र य भंगा हवंति वेअणिए । पण नव नव पण भंगा, आउचउक्के वि कमसो उ॥११॥ જો મિત્રોત્રકને વિષે. | નવ નવ મંજા પાંચ, વત્ત મંજા સાત ભાંગા
નવ, નવ અને પાંચ ભાંગા, -આઠ,
આકવિ -આયુષ્યચતુર્કને મrreભાંગ
વિષે વળી,
કામ અનુક્રમે. વેળા-વેદનીયકર્મને વિષે. | ડૉો.
–ગાત્રકને વિષે સાત ભાંગા, અને વેદનીય કર્મને વિષે આઠ ભાંગા હોય. ચારે આયુષ્યને વિષે તો અનુક્રમે પાંચ, નવ, નવ અને પાંચ ભાંગ હોય. ૧૧
વિન:–ોત્ર શર્મને વિષે બંધદયસત્તા સંવેધે સાત ભાંગા થાય, તે આ પ્રમાણે ગોત્રનું બંધસ્થાનક એકજ હેય, પહેલે બીજે ગુણઠાણે નીચ ગોત્ર અથવા ઉચ ગોત્ર બાંધે પણ સમકાળે બે ગોત્ર ન બાંધે, પરસ્પર વિરુદ્ધ છે માટે, અને મિશ્ર થકી દેશમાં ગુણસ્થાન લગે તે ઉર્ગોત્રજ બાંધે, અને ઉદયસ્થાનક પણ એક જ હોય. મિથ્યાત્વ થકી માંડીને દેશવિરત લગે નીચ અથવા ઉચ એ બે ગોત્ર ઉદયે હોય પણ સમકાળે એકજ ઉદયે હોય, પરસ્પર વિરૂદ્ધ માટે, અને પ્રમત્ત થકી અયોગી લાગે તો ઉચ્ચગેત્રનેજ ઉદય હોય. તથા સત્તાસ્થાનક બે હય, બેનું અને એકનું; તે આ પ્રમાણે-ઉચ્ચગેત્ર અને નીચેૉંત્ર એ બેની સત્તા સમકાળે સાથે સર્વ ગુણઠાણે હોય, તથા તેઉકાય વાયુકાયની અવસ્થાએ ઉચૈત્ર ઉવે એક નીચૈત્રની સત્તા હેય અથવા અગી કેવળીને નીચેૉંત્રની સત્તા ગમે છેલ્લે સમયે એક ઉચૌંત્રની સત્તા હેય. હવે એને સંવેધ કહે છે- નીત્રને બંધ નીચેૉંત્રને ઉદય અને નીચેૉંત્રની સત્તા, એ ભાંગે તેઉકાય અને વાયુકાય માંહે પામીએ; ત્યાં ઉચ્ચગેત્ર ઉવેલે તે માટે તથા તેઉકાય અને વાયુકાયના ભવ થકી નીકળ્યા એકેદ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org