Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૯૦
સંતતિકા નામ ષષ્ઠ કર્મગ્રંથ
ગુણસ્થાનને વિષે ભાંગાअट्टसु एगविगप्पो, छस्सुवि गुणसन्निएसु दुविगप्यो। पत्तेअं पत्तेअं बंधोदयसंतकम्माणं ॥५॥ અણુ-આઠ ગુણસ્થાનને વિષે ટુવાબે વિકપો. gવા એક વિકપ: ઉત્તેચંદરેકને છgવિગુર્વાનugછ ગુણઠા- વૈધોરંતવમાdi=બંધ, ઉદય ણાને વિષે,
છે અને સત્તા પ્રકૃતિસ્થાનોના. અર્થ: આઠ ગુણસ્થાનને વિષે દરેકને એક વિકલ્પ અને છ ગુણસ્થાનને વિષે દરેકને બે વિક૯પ બંધ, ઉદય અને સત્તા પ્રકૃતિસ્થાનના જાણવા, પાપ
- વિવેચન –હવે એ સાત ભાંગા ગુદાને કહે છે–મિશ્ર અને અપૂર્વકરણાદિક સાત, એવું ૮ ગુણઠાણે એકેક ભાંગે હોય, તે આ પ્રમાણે-મિશ્ર, અપૂર્વકરણ અને અનિવૃત્તિનાદર એ ૩ ગુણઠાણે આઉખુ ન બાંધે તે માટે સાતનો બંધ, આઠને ઉદય અને આઠની સત્તા એ ભાંગો હોય, સૂમસંપાયે મોહનીચનો બંધ ન હોય પણ ઉદય અને સત્તા હોય, તે માટે છે બંધ, આઠને ઉદય અને આઠની સત્તા એ ભાંગો હોય, ઉપશાન્તાહે એકનો બંધ, સાતનો ઉદય અને આઠની સત્તા. એ ભાંગે હાય; એક વેદનીયજ બાંધે અને મોહનીયનો ઉદય ન હેય પણ સત્તા હોય તે માટે ક્ષીણમોહે એકનો બંઘ, સાતનો ઉદય અને સાતની સત્તા એ ભાંગો હેચ, સોગ કેવળીને એકનો બંધ, ચારનો ઉદય અને ચારની સત્તા એ ભાગો હાય. અગિ કેવળીને બંધનો અભાવ હોવાથી ચાર ઉદય અને ચારની સત્તા એ ભાંગેલ હોય, તથા મિથ્યાદિષ્ટ ૧, સાસ્વાદન ૨, અવિરત ૩, દેશવિરત , પ્રમત્ત છે, અને અપ્રમત્ત ૬ એ - છ ગુણઠાણાને વિષે પ્રત્યેકે બે બે ભાંગા હોય, તે આ પ્રમાણે- આયુબંધકાળે આઠનો બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા, એ ભાંગ હોય અને આયુબંધકાળ વિના સાતનો બંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org