Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૮૮
સતતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ તથા સાતને બંધ, આઠનો ઉદય અને આઠની સત્તા; એ બીજે ભાંગે આયુબંધને અભાવે જઘન્ય અંતમુહૂર્તા ઉત્કૃષ્ટ છમાસે ઊણાં ૩૩ સાગરોપમ અંતમુહૂર્તા ન્યૂને પૂર્વકેટિ ત્રિભાગે અધિક એટલા કાળ પ્રમાણુ મિથ્યાવથી નવમા ગુણઠાણા લગે સર્વને જાણવો ૨, તથા છને બંધ, આઠનો ઉદય, આઠની સત્તા, એ ત્રીજો ભાંગો સૂમસંપાયેજ જઘન્ય એક સમય, ઉતકૃષ્ટ અંતર્મુહૂત્ત પ્રમાણ જાણવા; ત્યાં મેહનીચનો બંધ નથી તે માટે ૩, તથા એકવિધબંધે કેવળ એક વેદનીય બાંધતાં ત્રણ ભાંગી હોય, તે આ પ્રમાણે-એકનો બંધ, સાતનો ઉદય અને આઠની સત્તા, એ ભાંગો ઉપશાન્તમોહ ગુણઠાણ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત લગે પામીએ; ત્યાં મેહનીયન ઉદય નથી અને સત્તા છે તે માટે ૪. એકનો બંધ, સાતનો ઉદય અને સાતની સત્તા; એ ભાંગો ક્ષીણમાહ ગુણઠાણે અંતમુહૂર્ણ લગે પામીએ. ત્યાં મોહનીયની સત્તા પણ નથી તે માટે પ, એકને બંધ, ચારનો ઉદય અને ચારની સત્તા, એ ભાંગે સોગિ કેવલીને વિષે પામીએ; ઘાતી કર્મના અભાવથકી, તે જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશે ઊર્ણ પૂર્વકેડિ લગે હોય ૬. તથા અબંધે-બંધને અભાવે ચારનો ઉદય અને ચારની સત્તા, એ ભાંગે અયોગી ગુણઠાણે પામીએ ૭, એમ સર્વ મળી સાત ભાંગા મૂળ પ્રકૃતિના થાય છે કે
જીવસ્થાનને વિષે મૂળ પ્રકૃતિના સાંગા. सत्तट्ठबंध अद्रुदय-संत तेरससु जीवठाणेसु । एगंमि पंच भंगा, दो भंगा हुंति केवलिणो ॥४॥ સરદચંધ યર-સાતને | આઠનો ઉદય, આઠની બંધ, આઠનો ઉદય, આઠની સત્તા, સત્તા અને આઠન બંધ, ( તેageતેર [ પહેલા ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org