Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૫૫
ક્ષપક શ્રેણિ ક્ષપકશ્રેણિનું સ્વરૂપ.
अणमिच्छमीससम्मं, तिआउइगविगलथीणतिगुज्जोओ तिरिनिरयथावरदुर्ग, साहारायवअडनपुत्थी ॥ ९९ ॥
અળમિ અનંતાનુબંધિ કષા તિરિનારાં તિર્યંચ
ય, મિથ્યાત્વ મેહનીય. | દ્રિક, નરકદ્વિક, સ્થાવરદ્ધિક મનમંમિશ્ર મોહનીય
વરાહારાવ સાધારણ નામ, સમ્યકત્વ મોહનીયને.
આતપ નામ, તિમ ત્રણ આયુષ્ય,
વિસ્ટ=એકેદ્રિય વિકલે પ્રિય | =આઠ [ બીજા ત્રીજા ] શીતલુન્નોરંથીણુદ્વિત્રિક
કષાય, ઉદ્યોતનામ,
નપુથી નપુંસક અને સ્ત્રીવેદ, અર્થ [ક્ષપકશ્રેણિ વાળે અનંતાનુબંધિ કષાય, મિથ્યાત્વ મેહનીય, મિશ્રમોહનીય, સમ્યવાહનીય, ત્રણ આયુષ્ય, એકેદ્રિય, વિકસેંદ્રિય, થીણદ્વિત્રિક, ઉદ્યોતનામ, તિર્યંચદ્વિક, નરઢિક, સ્થાવરદ્ધિક સાધારણ નામ આતપનામ, આઠ [બીજા ત્રીજા] કષાય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, ૯૯ - વિવેચન –ક્ષપકશ્રેણિને પતિવજતો મનુષ્ય આઠ વરસ ઉપરની વયવાળે અત્યંત શુદ્ધ પરિણામવંત અવિરત ૧, દેશવિરત ૨, પ્રમત્ત ૩ અને અપ્રમત્ત ૪, એ ચાર માંહેને કોઈ પ્રથમ અંતમુહૂર્ત માટે અનંતાનુબંધી ચારેનો સમકાળે ક્ષય કરે, તેનો અનંતમો ભાગ રહે તે મિથ્યાત્વ માંહે નાખે, ત્યાર પછી મિથ્યાત્વને તેના અંશ સહિત જ સમકાળે ભસ્મ કરે, ત્યાર પછી મિશ્રમેહનીય અને સમ્યકત્વમેહનીયને પૂર્વોક્ત રીતે ક્ષય કરે. તે સમ્યકત્વ મોહનીયને છેલ્લો સ્થિતિખંડ ઉકેર્યો થકે તે
તો કહીએ. એ અવસ્થાએ વર્તતો કઈક કાળ પણ કરીને અનેરી ગતિમાં જાય, તથા જે કેઈ બદ્ધયુિ થકો ક્ષપકશ્રેણિ પ્રારંભે અને અનંતાનુબંધી:ક્ષય કર્યા પછી મરે તો ક્ષપકશ્રેણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org