Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ક્ષપકશ્રેણિ અને ગ્રંથપસંહાર ૧૫૮ પાંચ અંતરાય, એ ચૌદ પ્રકૃતિ ક્ષય કરીને કેવળજ્ઞાની-કેવલદર્શની થાય, એ સર્વ મોહપ્રકૃતિ અંતમુહૂર્ત પ્રત્યેક ખેપ; અને શ્રેણિને કાળ પણ અંતમુહૂર્તનો હોય અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદ છે તે માટે. એ પ્રમાણે ક્ષપકશ્રેણિનું સ્વરૂપ કહ્યું, - શ્રી તપાગચ્છાધિરાજ ભટ્ટારક થી
એ શતકનામાં પાંચ કર્મગ્રંથ પોતાના આત્માને સંભારવાને અર્થે લખે–પુસ્તકન્યાસ કર્યો. એક ગાથાને છે તે માટે તેનું રાતા એવું નામ જાણવું છે ૧૦૦ છે એ પ્રમાણે શતકનામાં પાંચમા કર્મગ્રંથનો સ્તબુકાઈ: સંપૂર્ણ
એ પાંચમો કર્મગ્રંથ કે છે? અક્ષરે અલ્પ છે છતાં મહા અર્થવંત છે–ગંભીરથ છે, તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી જગચંદ્રસૂરિપટ્ટપૂર્વાચલસહસંકરભટ્ટારક શ્રી દેવેન્દ્રસૂરિએ રચ્યો છે, आर्या-श्रीमत्कर्मग्रंथे, स्तबुकार्थो वृत्तितः सुगमरीत्या। वुधजीवविजयविहितः शतकाख्यस्यास्य पूर्तिमगात्x ॥१॥
॥ इति शतकनामा पञ्चम कर्मग्रंथ संपूर्ण ॥
* શ્રી કર્મગ્રંથને વિશે આ શતકનામા પંચમકર્મગ્રંથનો ટીકા થકી સુગમ રીતે પતિ જીવવિજ્યજીને કરેલ બાથે સંપૂર્ણ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org