Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૫૨
શતકનામા પંચમ કમ ગ્રંથ
ખ્યાનીય એ એ માયા સમકાળે ઉપશમાવે. ત્યાર પછી સંવલન માયા ઉપશમાવે. ત્યારપછી અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય એ એ લાભ ઉપશમાવે, ત્યારપછી સંજ્વલન લાભ ઉપશમાવે. ત્યાં અંતે સવલન લેાભ ઉપશમાવતા થકા તે લાભના ત્રણ ખંડ કરે, ત્યાં બે ભાગ ભેગા ઉપરામાવે અને ત્રીજા ભાગના સંખ્યાતા ખંડ કરીને જુદા જુદા ઉપમાવે. એ દશમે ગુણઠાણે ઉપશમાવે પ્રશ્ન:-એ ઉપશમ શ્રેણિ ! અપ્રમત્ત સય્તજ પ્રારંભ કરે અને તેને તે અપ્રમત્ત સચતપણુ· સાત પ્રકૃતિના ક્ષય તથા ઉપશમથીજ હોય, અન્યથા તે સાતને ઉદયે તે સમ્યકત્વની પ્રાીિ પણ ન હોય તે ચારિત્ર કયાંથી હાય ! તા હમણાં તેને ઉપરામ કલાનુ શુ કામ ! તોત્તરં—પૂર્વ તેના ક્ષાપશમ કહ્યો હતા અને હમણાં તેના ઉપશમ કહીએ, ઉદ્વિત કર્માંશને ક્ષયે અને અનુદિતને ઉપરામે ક્ષયે પશમ કહીએ. અને ઉપરામે તેને ઉપશમજ કહીએ, તો એ એ માંહે શુ વિશેષ છે ? તવોત્તર --તદ્વાવણ કને ક્ષયે પામે પ્રદેશથી વેન છે અને ઉપરામે તે ન હેાય થતુ—
des संतकम्मै, खओवसभिपत्थ नाणुभावं सो । वसंतकसाओ पुण, वेण्ड न संतकम्मं पि ॥ १ ॥
એ કષાયને ઉપશામક ઉપશાંતકષાયાવસ્થાએ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટપણે અંતર્મુહૂત્ત' લગે રહે. ત્યાર પછી નિશ્ચયે પડે, તે [કાળક્ષયે] અનુક્રમેજ પડતા કાઇક અપ્રમત્ત ગુણહાણે આવી રહે, કેઇક પ્રમત્ત ગુણઠાણ રહે, કોઈક દેવતિએ રહે, કાઇક સભ્યત્વે રહે અને કોઇક સાસ્વાદને પણ આવે અને ત્યાંથી મિથ્યાત્વે આવે, અને ભવક્ષયે પડે તે અનુત્તર વિમાને જાય ત્યાં પહેલે સમયેજ સર્વે ધાયાદિક કરણ પ્રવર્તાવે, જેથી અગ્યારમાથી પાધરે ચાથેજ ગુણહાણે આવે. ઉત્કૃષ્ટપણે એક ભવમાં બે વાર ઉપશમશ્રેણિ પડિવજ્જ તેને તે તે ભવે ક્ષષકશ્રેણિ ન હોય અને જે એકવાર ઉપગમ શ્રેણ કરે તેને કોઈકને તે ભવે ક્ષપકશ્રેણિ પણ હોય ચવુ
* ક્ષાયેાપશમકવાળા સત્તામાં રહેલ કર્મીને વેદે, અહીં રસાદય ન હાય પણ પ્રદેશાધ્ય એટલે પરરૂપે અનુભવ હોય, અને ઉપશાંત કરાયી સત્તામાં રહેલ કતે પ્રદેશથી પણ ન વેદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org