Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
યોગસ્થાનાદિ સાત ખેલનું અપહુલ,
૧૪૩
ભેદ થાય છે. તેનું સ્વરૂપ સવિસ્તપણે આવશ્યકવૃત્તિ થકી જાણવું, ચાર આનુપૂથ્વી નાં બધાત્રયને વિચિત્રપણે કરીને લાકને અસંખ્યાતમે ભાગે જેટલા આકાશપ્રદેશ હેાય તેટલા અસંખ્યાતા [આનુપૂર્વી ના ભેદ] છે, એમ બૃહ્ચ્છતકતગૃહિ ને વિષે કહ્યુ છે. તે પ્રકૃતિભેદ થકી સ્થિતિનેય અસખ્યાતગુણા છે, અન્તમુત્તની સ્થિતિ ૧, સમયાધિક અન્તમુહૂત્તની સ્થિતિ ૨, સિમયાધિક અન્તર્મુહૂતની સ્થિતિ ૩, એમ યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ લગે એકી પ્રકૃતિ અસ`ખ્યાતે સ્થિતિવિશેષે કરીને અંધાય, તે માટે અસખ્યાતગુણા ૩, તે થકી સ્થિતિબંધના વ્યવસાયસ્થાનો અસ
ખ્યાતગુણા છે; કષાયાંનત જીવપરિણામવિશેષ તે અધ્યવસાયસ્થાનક એકે અંતમુહૂત્ત માન હોય ૪, તે થકી અનુમાયંત્રના અધ્યવસાયસ્થાના અસંખ્યાગુણા હોય; એકેક અનુભાગમધાવ્યવસાયસ્થાનક જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ ૮ સમયનુ હાય તે માટે એકેકા સ્થિતિમ ધાવ્યવસાયસ્થાનકને વિષે એક જીવ તથા અનેક જીવને આશ્રયીને અસખ્યાત લેાકાકા પ્રદેશપ્રમાણ અનુભાગ અધાવ્યવસાયસ્થાનક હોય ૫.૫ ૫
૬
तत्तो कम्मपएसा, अनंतगुणिआ तओ रसच्छेआ । जोगा पयडिपएस. ठिइअणुभागं कसायाओ ||१६||
૧ પ્રત્યેક સ્થિતિસ્થાનક અસંખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાને બધાય છે તેથી.
૨ કષાયજન્ય તેમજ લેસ્યાજન્ય આત્મપરિણામેાની તરતમતાને લીધે સ્થિતિ સરખી બંધાવા છતાં રસમાં અસંખ્ય પ્રકારની (અસ ંખ્ય લાકાકાશ પ્રદેશ પ્રમાણની) તરતમતા થાય છે. તેથીજ સ્થિતિમ ધાધ્યયસાયસ્થાનકથી રસમ ધાધ્યવસાયસ્થાનક અસંખ્યગુણાં છે. સ્થિતિબંધ થવામાં કષાયજન્ય આત્મપરિણામ કારણ છે. જ્યારે રસબંધ થવામાં કષાય તેમજ લેસ્યા અંતે કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org