Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
* ૧૪૦
શતકનામા પંચમ કર્મગ્રંથ અનુકૂષ્ટ બંધ કરે ત્યારે તે સાદિ ૧, તે સ્થાન નથી પામ્યા તેને અનાદિ ૨, ધ્રુવ અધુવ, પૂર્વવત ૪. એટલે એ ૩૦ ઉત્તર પ્રકૃતિનો અનુત્કૃષ્ટ બંધ ચારે ભેદે કહ્યો, હવે “સુદ તેર
દવા રિશેષ જઘન્ય અજઘન્ય અને ઉત્કૃષ્ટ એ ત્રણ બંધને વિષે સાદિ અધવ એ ભેદ હોય, ત્યાં એ ૩૦ પ્રકૃતિનો પૂર્વે ઉકૃષ્ણ બંધ કહ્યો તે પ્રથમ જ બાંધવા માંડે તે માટે સાદિ ૧, અને પછી અબંધક થાય તથા અનુકૃષ્ટ બંધક થાય તે માટે અઘુવ ૨, હવે એ ૩૦ નો જઘન્ય પ્રદેશબંધ સૂફમનિાદિયા અપર્યાપ્તાને સર્વ થકી મંદ વીર્યવાળાને ભવને પહેલે સમયે જ પામીએ, દ્વિતીયાદિક સમયે અજઘન્ય બાંધે વળી સંખ્યા કાળે જઘન્ય પગ પામીને જઘન્ય પ્રદેશબંધ કરે વળી અજઘન્ય કરે, એમ એ બેને પરાવતે સાદિ અધ્રુવ એ બે ભાંગ હેય. હવે શેષ ૯૦ નો ચારે પ્રકારનો પ્રદેશબંધ તે સાદિ અધવ એ
બે ભેદ હોય, ત્યાં થીણદ્વિત્રિક ૩, મિથ્યાત્વ ૧, અનંતાનુબંધી ૧૪, એ આઠનો મિથ્યાત્વી ઉત્કટ યોગી સંતવિધબંધક એક - અથવા બે સમય લાગે ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે, પછી તે ઉત્કૃષ્ટ ચોગ થકી પડતો અનુત્કૃષ્ટ પ્રદેશબંધ કરે વળી ઉત્કૃષ્ટ કરે એમ
એ બેના સાદિ અધુવ એ બે ભાગ ઉપજે; અને એ આઠ પ્રકૃતિને જઘન્યબંધ તો સૂમ નિગદ અપર્યાપતો સર્વથી જઘન્ય વીર્યવંત ભવને પ્રથમ સમયે વત્તતા કરે, તે પછી દ્વિતીયાદિક સમયે અજઘન્ય બંધ કરે, કાળાંતરે વળી જવન્ય કરે, એમ એ બે બંધ સાદિ અને અઘવ હોય, એમ વર્ણ ચતુષ્ક ૪, તૈજસ ૫ કાર્માણ ૬, ઉપઘાત ૭, નિર્માણ ૮ અને અગુરુલઘુ કે, એ નવ પ્રકૃતિને ચારે પ્રકારનો બંધ તે સાદિ અધવ એ બે ભેદે કહે, પણ એનો ઉત્કૃષ્ટબંધ તે મિથ્યાત્વી ઉત્કૃષ્ટ યોગી સપ્તવિધ બંધક નામની ૨૩ નો બંધક કરે શેષ પૂર્વવત; તથા અધુવબંધી ૭૩નો ચારે પ્રકારને બંધ તે તો અધવબંધી છે માટે સાદિ અધુવ એ બે ભેદેજ હેય.
હવે મૂળ પ્રકૃતિના ભાંગા કહે છે-નૂરજીને રિ-મોહનીય અને આયુ વજી શેષ ૬ મૂળ પ્રકૃતિનો અનુત્કૃષ્ટબંધ ચાર ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org