Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ઉo૮
શતકનામા પંચમ કર્મ અર્થ એ પૂર્વોક્ત પ્રકારે જ ક્રિય, આહારક, તેજસ, ભાષા, શ્વાસોસ, મન અને કર્મણ વગણ હોય એ ઔદારિકાદિ વગણ અનુક્રમે સૂક્ષ્મ જાણવી, અને તેની અવગાહના ઓછી ઓછી અંગુલને અસંખ્યાતમો ભાગ હોય. ૭૬ .
વિવેચન –એમજ પૂર્વોક્ત ઔદારિકની ગ્રહણગ્ય તથા - અગ્રહણયોગ્ય વર્ગણાની જેમ વૈકિય વર્ગણા ૨, આહારક વર્ગણું ૩, તેજસ વગણ ૪, ભાષા વગણ ૫, આનપ્રાણ તે ધાસચાસ વર્ગણ ૬, મવર્ગણ ૭ અને કામણવર્ગણ ૮ જાણવી. એનો ભાવાર્થ આ પ્રમાણે જે ઔદારિક વગણા પૂર્વે કહી તેથી એકાદિ પરમાણુએ અધિક તે બહુ અણુએ નિષ્પન્ન અને સૂક્ષ્મ પરિણામ માટે ઔદારિકને ગ્રહવા યોગ્ય નહી, તેમજ વૈક્રયને પણ સ્વ૯૫ અણુએ નિષ્પન્ન અને સ્થૂલ પરિણામ માટે અગ્રહણયોગ્ય હોય, ત્યાર પછી એક અણની વૃદ્ધિએ જઘન્ય વેકિય ગ્રહણગ્ય વગણા થાય, એમ બે ત્રણ યાવત અનંત પરમાણુની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ વૈશિર ઘgવો વળા થાય, ત્યાર પછી એક પરમાણુની વૃદ્ધિએ જઘન્ય અગ્રહણગ્ય વગણ થાય એમ બે ત્રણ ચાવત અનંત પરમાણુની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ અગ્રહણ વણા થાય, તે વૈકિયને બહુ અણુ અને સૂક્ષ્મ પરિ ણામ માટે અગ્રહણ યોગ્ય હોય અને આહારકને તૈક અણુ અને સ્થલ પરિણામ માટે અગ્રહણ ૫ હોય, તે પછી એક પરમાણુની વૃદ્ધિએ જઘન્ય આદિવા પ્રદોષ વળાં થાય, એમ અનુક્રમે આઠેને ગ્રહણ યોગ્ય વગણા અને વચ્ચે અગ્રહણ
ગ્ય વર્ગણા કહેવી, એ પ્રમાણે વણ કહી. કર્મ પ્રત્યાદિક . ગ્રંથને વિષે તો તે ઉપર પણ જીવ ચિત્તાવિ વગણા કહી છે પણ તેનું અહીં પ્રજન નથી તે માટે ન કહી એ વર્ગણું ચોત્તરે [અનુકમે એકેક થકી, સૂક્ષમ છે. એ આઠેની અવગાંહના ક્ષેત્રવ્યાપ્ત અંગુલને અસંખ્યાતમે ભાગે અને તે એકેકથી . શિક્ષણ એકેકથી નહાની હેય; પુદ્ગલ દ્રવ્યને વિષે જેમ ઘણાને સમુદાય મળે તેમ સૂફલ્મ પરિણામ થાય તે માટે દારિક ગ્રહણયોગ્ય વગણ અંગુલને અસંખ્યાતમે ભાગે હાથ તે થકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org