Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
૧૪. મા .
શતકનામાં પચમ કેમગ્રંથ - પડતો વળી બાંધે તે સાદિ ૧, ઉપશમશ્રેણિ જે પામ્યા નથી તેને અનાદિ ૨, ધ્રુવ અધવે પૂર્વવત્ ૪. સંજવલન ૪ કષાય ક્ષપક અનિવૃત્તિ બાદરે પોતપોતાના બંધ છેદને સમયે જઘન્ય રસે બંધાય. તેથી અન્યને ઉપશમશ્રેણિએ અજઘન્ય બંધ હોય, તે ઉપશાતમાહે સર્વથા અબંધક થઇને પડતો અજઘન્ય રસ બાંધે ત્યારે સાદિ ૧, એ ઉપશાતપણું પૂર્વ અપ્રાપ્તને [જે નથી પામ્યા તેને] અનાદિ ૨. ધ્રુવ અધ્રુવ પૂર્વની જેમ ૪. બે નિદ્રા, અપ્રશસ્ત વર્ણચતુષ્ક, ભય, જુગુપ્સા અને ઉપઘાત એ ૯ પ્રકૃતિ ક્ષપક અપૂર્વકરણવાળો પોતપોતાને બંધો છેદસમયે જઘન્ય રસે બાંધે, તેથી અન્ય તે અજઘન્ય. તે ઉપશમશ્રેણિએ બંધનો ભેદ કરીને પડતે વળી અજવન્ય બાંધે ત્યારે તે સાદિ ૧, તે અબંધકપણું પૂવે નથી પામ્યા તેને અનાદિ ૨, ધ્રુવ અધ્રુવ પૂર્વવત્ ૪, પ્રત્યા
ખ્યાનીય ૪ કષાયને સંયમસન્મુખ દેશવિરતિ અતિ વિશુદ્ધ પિતાના ગુણઠાણાને અન્ય સમયે વત્ત તે જઘન્ય રસ બાંધે. તે થકી અન્ય તે સર્વ અજઘન્ય, તે સંયમાદિક પામી અબંધક થઈને વળી પડતો અજઘન્ય બાંધે તે સાદિ ૧, તે સ્થાનક પૂર્વે નથી પામ્યા તેને અનાદિ ૨, ધ્રુવ અધ્રુવ પૂર્વવત્ ૪. અપ્રત્યાખ્યાનીય ૪ કષાયને જઘન્ય રસબંધ અવિરતિ ગુણઠાણાને અંતે એમ જ [પૂર્વોક્ત રીતે કહેવા, ભાંગા પણ એમ જ જાણવા. અનંતાનુબંધી ૪, થીણુદ્વિત્રિક અને મિથ્યાત્વ એ આઠ પ્રકતિને જઘન્ય રસબંધ મિથ્યાત્વી સમ્યક સહિત સંયમને 'સન્મુખ થકે પિતાના"ગુણુઠાણાને ચરમ સમયે બાંધે. તેથી અન્ય તે અજઘન્યા સમ્યકત્વ પ્રાપ્ત થયે તેને અબંધક થઈ પડતો પાછો બાંધે ત્યારે સાદિ ૧ પૂવે અબંધકપણું નથી પામ્યા તેને અનાદિ ૨, અભવ્યને ધ્રુવ છે, ભવ્યને અઘવ ૪. હવે એ ૪૩ ‘ઘુવબધિના શેષ જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ એ ત્રણને વિષે બે ભાંગા હોય તે આ પ્રમાણે એ સર્વ પ્રકૃતિના જઘન્ય રસબં ધનાં સ્થાન કહ્યાં, ત્યાં પ્રથમ જે બાંધવા માંડે તે સાદિ ૧, તેને અંબંધક થાય ત્યારે આંધ્રુવ ૨, એ ક ભા ઉત્કૃષ્ટ બંધ મિથ્યાવી ઉત્કૃષ્ટ અંકલેશીસી પર્યાપ્ત પઢિય બાંધે, તે ૧-૨ સમય આવે ત્યારપછી અત્કૃષ્ટ બાધે કાળાન્તરે વળી ઉત્કૃષ્ટ રસ આવે તે માટે સાદિ અધવ એ બે ભાંગા હય, તથા જ્ઞાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org