Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
રસમ ધના ભાંગા,
૧૦૩
અધ્રુવ ૨, એ એ ભેદ હાય, તે આ પ્રમાણે—એ ને ઉત્કૃષ્ટ સબંધ ક્ષેપકને અપૂર્વ કણે હાય, તે પ્રથમ જ માંધવા માંડયો તે માટે સાદિ ૧, તે એક [એ] સમય જ હોય આગળ ન જ હોય તે માટે અશ્રુવ ૨. તથા એ ૮ નેા જઘન્ય સ સર્વોત્કૃષ્ટ સફ્લેશવતી મિથ્યાત્વી પર્યાપ્તા સ`જ્ઞી પચે દ્રિય માંધે, શુભ પ્રકૃતિ માટે; તે એક સમય કે એ સમય લગે મધે તે વાર પછી વળી કાળાંતરે સર્વોત્કૃષ્ટ સક્લેશ પામીને જઘન્ય માંધે; એમ જઘન્ય અજઘન્યને વિષે ફરતા જીવને સાદિ અને અશ્રુવપણુ હાય તથા વેદનીય અને નામક ના અનુષ્કૃષ્ટ સબંધ ચારે ભેદ્દે હાય; તે આ પ્રમાણે--તે એને અંતગ ત સાતા અને યશ એ એ પ્રકૃતિ આશ્રચીને ક્ષેપક સૂક્ષ્મસ પરાયને અંત્ય સમયે ઉત્કૃષ્ટ સબ ધ પામીએ; ઉપશામક શુભપ્રકૃતિનેા તેથી આ રસ ખાંધે તે તે માટે તેને અનુષ્કૃષ્ટ રસમધ હોય; તે ઉપશાંતમાહાવસ્થાએ સર્વથા અખંધક થઇને પડતા વળી ખાંધે ત્યારે સાદિ ૧, પૂર્વે તે ઉપશાન્તપણું જેઓ પામ્યા નથી તેને અનાદિ ર, ધ્રુવ ધ્રુવ પૂવત્ ૪ અને શેષ ઉત્કૃષ્ટ, જઘન્ય અને અજઘન્ય રસમધને વિષે સાદિ, ધ્રુવ એ એ ભાંગા હોય, તે આ પ્રમાણે—વેદનીય કમ અને નામકમના ઉત્કૃષ્ટ રસ ક્ષેપક સૂક્ષ્મસ પરાયે બાંધે, તે પ્રથમ બાંધવા માંડે ત્યારે સાદિ, આગળ નહીં ખાંધે તે માટે અધ્રુવ; એના જઘન્ય સ તા સમ્યક્ત્વી અથવા મિથ્યાત્વી મધ્યમ પરિણામવંત માંધે, સવિશુદ્ધ તા શુભ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ મધે અને સસકિલષ્ટ તે અશુભ–અસાતા અયશના ઉત્કૃષ્ટ રસ આંધે તે માટે ઈહાં મધ્યમ પરિણામી કહ્યો. એ જઘન્ય તે અજઘન્યથી ઉતરીને બધે તે માટે સાઢિ, તે જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટા ૪ સમય લગે માંધે; પછી અજઘન્ય માંધે તે માટે અધ્રુવ, અજઘન્યપણું જઘન્ય સાથે પવિત્તતાં હાય, માટે સાદિ અને અધ્રુવપણ... હાય. તથા તૈજસચતુષ્ક વર્જીને શેષ ૪૩ ધ્રુવઅધીના અજઘન્ય સમધ ચાર [૪] ભેદે હાય. તે આ પ્રમાણેજ્ઞાનાવરણીય પદ નાવણીય ૪ અને અંતરાય ૫, એ ૧૪ પ્રકૃતિના ક્ષેપક સૂક્ષ્મસ પરાયને ચર્મ સમયે અશુભ માટે જઘન્ય રસ બધાય, તેથી અન્ય સર્વ અને ઉપશમશ્રેણિએ પણ અજઘન્ય અલ હેાય; તે ઉપશાંતમાહાવસ્થાએ સર્વથા અઅધક થઇને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org