Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
શતકનામા પંચમ કર્મથ
અર્થ-અશુભ અને શુભ પ્રકૃતિને તીવસ અનુક્રમે સંકલેશ અને વિશુદ્ધિ વડે બંધાય. મંદર વિપરીત પણ વડે બંધાય, પર્વત, પૃથ્વી, રેતી અને પાણીને વિષે કરેલ રેખા સમાન કષાયો વડે; } ૬૩
વિવેચન હવે અનુભાગબંધની વ્યાખ્યા કહે છે, ત્યાં પ્રથમ અનુમાનું શરૂ કહે છે. અહીં રાગાદિકને વશ થકે જીવ સિદ્ધને અનંતમે ભાગે અને અભિવ્યથી અનંતગુણ એટલા પરમાણુ નિપન્ન કર્મ ઉધના દલિયાં જુદાં જુદાં સમયે સમયે કહે છે, તે દુલિયાને વિષે પરમાણુ દીઠ કષાયના વિશેષ થકી સર્વ જીવ થકી અનંતગુણા અનુભાગ [ રસ ના અવિભાગ પલિખે છે કે, જે કેવળીની બુદ્ધિએ છેદે તો પણ અત્યંત સૂક્ષ્મ અનુમાગને અંશ અતિ સૂક્ષ્મપણું માટે અદ્ધ ન થાત તે વિમાન પરિ કહીયે, ત્યાં એકેક કર્મ સ્કંધને વિષે જે શવથી જવાન્ય રસાશનો પરમાણુ તે પણ કેવળીની બુદ્ધિએ છે તો સર્વ જીવ થકી અનંતગુણ રસભાગ દીયે, તે થકી અનેરા પરમાણુને વિષે એકેક રસના અવિભાગની વૃદ્ધિ, જ્યાં લગે સર્વોત્કૃષ્ટ રસને અંત્ય પરમાણુ ઉપરલી રાશિના અનંતગુણા રસના અવિભાગ પ્રત્યે દે, ત્યાં લગે કહેવું. બહાં જાન્યરસવાળા પરમાણુને વિષે અસક૯૫નાએ એક રસના અવિભાગ કહીએ, તેનો જે સમુદાય તે સમાજ જાતિય માટે એક વળાં કહીએ, તે પછી એકસો એક રસાંશ યુક્ત પરમાણુની બીજી વણા, એક બે રસાશયુક્ત પરમાણુની ત્રીજી વગણ, એમ એકેક સારાની વૃદ્ધિ ત્યાં સુધી કરવી કે જ્યાં લગે તે અભવ્ય શકી અનંતગુણ થાય, એટલી વર્ગણાને સમુદાય તે એક ટ્વદા કહીએ. એ
સ્પદ્ધકની અસક૯પનાએ સ્થાપના ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૪, ૧૦૫; તે પછી એકેક રસને અવિભાગે વધતા પરમાણુ
ત્યાં લગે ન પામીએ કે જ્યાં લગે સર્વ જીવ થકી અનંતગુણ રસને અવિભાગે વધવા થાય. તે પછી તે આગળ બીજું સ્પદ્ધક મંડાય, તે સ્થાપના આ પ્રમાણે-૨૦૫, ૨૦૬, ૨૦૭, ૨૦૮, ૨૦૦, ૨૧૦; તે પછી વળી એક રસાવિભાગે વધતા પરમાણુ ત્યાં લગે ન પામીએ કે જ્યાં લગે સર્વ જીવ થકી અનંતગુણ સાવિભાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org