Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
રસબંધ
વજગષભનારા સંઘયણ અને દારિક અંગોપાંગ નામકમને વિષે તેત્રીશ સાગરોપમ ઉત્કૃષ્ટ સતત બંધ હોય, જઘન્ય નિરંતર બંધ વળી ચાર આયુષ્ય અને જિન નામકર્મને વિષે અંતમુહૂર્ત હોય, ૫૬૨
વિર:– એ ૪૧ પ્રકૃતિનો જઘન્ય એક સમયથી માંડીને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત લગે નિરંતર બંધ હોય, તે પછી અધ્રુવબંધી છે તે માટે પરાવર્ણ અવશ્ય થાય, મનુષ્યદ્વિક ૨, જિન. નામ ૩, વજષભનારા સંઘયણ ૪, અને દારિક અંગોપાંગ પ, એ પાંચ પ્રકૃતિને તેત્રીશ સાગરોપમ લગે ઉત્કૃષ્ટો નિરંતર બંધ રહે, જિનના બાંધીને અનુત્તર વિમાને જાય ત્યાં એટલે કાળ એ પાંચ પ્રકૃતિ નિરંતર બાંધે. ચાર આવ્યું અને જિનનામ એ પાંચ જાન્યપણે અંતર્મુહૂર્ણ બંધકાળ હોય, જે ભણી આયુબંધ તો અંતર્મુહૂર્તનોજે હોય, પણ સમયને ન હોય, અને જિનનામ તો બાંધતો થકો ઉપશમણિ ચઢે ત્યાં જિનનામનો અબંધક થઈ પાછો પડે ત્યાં અંતમુહૂર્ત લગે જિનનામ બાંધી વળી બીજીવાર ઉપશમશ્રેણિ કરતા અબંધક થાય ત્યારે અંતમુહૂત્ત લગેજ જિનનામને બંધ પામીએ પણ એક સમય નહી. અને એ પાંચ પ્રકૃતિ ટાળી શેષ સર્વ પ્રકૃતિ જઘન્યથી એક સમયજ બાંધે, અદ્યુવબંધી છે માટે. . ૬૨ છે ॥ इति स्थितिबन्धः समाप्तः॥
એ પ્રકારે સ્થિતિબંધોધિકાર પૂર્ણ થયો.
અનુભાગબંધનું સ્વરૂપ, तिव्यो असुहसुहाणं, संकेसविसोहिओ विवज्जयओ। मंदरसो गिरिमहिरय,-जलरेहासरिसकसाएहिं ॥३॥ તિઘો-તીવ્રરસ.
મિત્રો મંદ રસ. અજુદી-અશુભ અને જિદિકરી પર્વત, શુભ પ્રકૃતિનો,
પૃથ્વી, રેતી અને પાણીને વિડિઓ સંક્લેશ અને વિષે રેખા.
વિશુદ્ધિ વડે, | સરિત=સમાન, વિવાદો વિપરીત પણ વડે ચાલાકષાય વડે ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org