Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
જઘન્ય સ્થિતિબંધ. vળવીના=પચીશે. | સહજારે #ા=પચાસે
ળિો ગુણતાં તા=સોએ અને
અર્થ –એકેદ્રિયને વિષે એ પૂર્વોક્ત સ્થિતિબંધ ઉત્કૃષ્ટ જાણો અને જઘન્ય સ્થિતિબંધ પ૯પમના અસંખ્યય ભાગે ઓછો જાણે અનુક્રમે પચીશ, પચાસ, સે અને હજારે ગુણતાં . ૩૭
વિશ્વન–એ સાગરોપમના ભાગરૂપે સ્થિતિ કહી તે એકે. દ્રિયને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જાણો. એકેદ્રિય ૧૦૯ પ્રકૃતિ બાંધે, તે માંહે ૮પનો તો અગાઉ કહ્યો તેમ જાણવો, અને જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪ અને અંતરાય પ, એ ૧૪ ની ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કેડાડીએ ભાગ દેતાં સાતીયા ત્રણ ભાગ આવે, સાતા વેદનીયની ચૌદીયા ત્રણ ભાગ, યશનામ અને ઉચ્ચગેત્રની સાતીએ એક ભાગ, પુરૂષદની સાતી એક ભાગ, ચાર સંજ્વલન કષાયની સાતીયા ચાર ભાગ, બે આઉખાં પૂર્વકાંડની સ્થિતિએ બાંધે, એવં ૧૦૯ પ્રકૃતિની એકેઢિયને ઉત્કૃષ્ટી સ્થિતિ હોય, તે પોપમને અસંખ્યાતમે ભાગે ઓછી કરીએ તેટલી એકેદ્રિયને ૧૦૭ પ્રકૃતિની જઘન્ય સ્થિતિ હોયઝ અને બે આયુ તે જઘન્ય ફુલકભવ પ્રમાણ બાંધે, એ એકેદ્રિયને બે આયુ ટાળી ૧૦૭ પ્રકૃતિને જે ઉત્કૃષ્ટ બંધ તે અનુક્રમે પચીશ ગુણે કરીએ, પચાસ ગુણે કરીએ, શત ગુણો કરીએ, અને સહસ્ત્ર ગુણે કરીએ ત્યારે તે ૩૭
૪ આ બાબતમાં પંચસંગ્રહ-પાંચમું દ્વાર ગા. ૫૪–૫૫ અને ઉપાધ્યાયજીવાળી કર્મપ્રકૃતિની છાપેલી ટીકા પૃ. ૭૮ ઉપર નીચે મુજબ હકીકત છે –
મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ વડે, તે તે પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગ દેતાં જે આવે છે, તે પ્રકૃતિ આશ્રયી અને એકેદ્રિય આશ્રયી જઘન્ય સ્થિતિ છે અને તેમાં પોપમને અસંખ્યાતમે ભાગ વધારીએ એટલી ઉત્કૃષ્ટ સ્થિતિ છે.
એપ્રિયની જધન્ય સ્થિતિને પચીસ આદિએ ગુણીએ ત્યારે બેઈદ્રિય આદિની જઘન્ય સ્થિતિ આવે છે અને ઉપર મુજબ પોપમના અસંખ્યાતમા ભાગાધિક ઉત્કૃષ્ટ સ્થિતિને પચીસ આદિએ ગુણીએ ત્યારે બેઈકિયાદિની ઉત્કૃષ્ટ સ્થિતિ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org