Book Title: Karmagrantha Part 3
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal Mahesana
View full book text
________________
ગનું અયબહુવ
૭૩ વિર્ય-સ્થામ-ઉત્સાહ-પાકમ-ચેષ્ટા-શક્તિ-સામર્થ્ય કહીએ, વીતરાયના ક્ષપશમથી ઉપજે જે કાયાદિક પરિસ્પદ તે રોજ કહીએ, ત્યાં લબ્ધિ અપર્યાપ્ત આદિ ક્ષણે [ઉત્પત્તિના પ્રથમ સમયે] વત્તતા સૂમ નિગોદનો જઘન્ય વેગ સર્વ થકી થોડે હોય ૧, તે થકી બાદર નિગોદ અપર્યાપાનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણે ૨, તે થકી બેદિય અપર્યાપ્તાને જઘન્ય યોગ અસંખ્યાત ગુણ ૩, તે થકી ઇદ્રિય અપર્યાપ્તાને જઘન્ય યોગ અસંખ્યાત ગુણા ૪, તે થકી ચઉરિદ્રિય અપમાનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણ છે. તે થકી અસંગી પચેંદ્રિય અપર્યામાનો જઘન્ય યોગ અસંખ્યાતગુણે ૬. તે થકી સંજ્ઞી પંચેશ્યિ અપર્યાનો જઘન્ય યોગ અસંખ્યાતગુણે ૭. તે થકી સૂમ નિગોદ અપમાનો ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણે ૮, તે થકી બાદર નિગેદિયા અપર્યાપ્તાનો ઉત્કૃષ્ટ યોગ અસંથાત ગુણો , તે થકી સૂક્ષ્મ નિગોદિયા પર્યામાનો જઘન્ય યોગ અસંખ્યાત ગુણે ૧૦. તે થકી બાદ નિગાદિયા પાને જઘન્ય યોગ અસંખ્યાત ગુણે ૧૧. તે થકી સૂક્ષ્મ નિગોદિયા પર્યાયાનો ઉત્કૃષ્ટ યુગ અસંખ્યાત ગુણો ૧૨, તે થકી બાદર નિગોદિયા પર્યાયાને ઉત્કૃષ્ટ યે અસંખ્યાત ગુણો ૧૩. છે પ૩ . ગ્રહણ કરે છે, ગ્રહણ કરી પરિણાવે છે અને પ્રાણાપનાદિ પુદ્ગલોને ગ્રહણ કરી પરિણાવીને તેને વિસર્જાવાની સામર્થ સિદ્ધિને માટે તેજ પુગલોનું અવલંબન કરે છે. [ જેમ મંદ શક્તિવાળા કેઈ મનુષ્ય નગરમાં કરવા માટે લાકડીનું આલંબન લે છે તેમ.] ને પછી તેના આધારથી શકિત પ્રાપ્ત થયે છતે તે પ્રાણપાનાદિ પુદ્ગલેને છોડી દે છે. કાર્યની નિકટતા અને જીવ પ્રદેશોનો શંખલાના અવયવ [ સાંકળના આંકડા ની પેઠે પરસ્પર સંબંધને લીધે વીર્યનું ઓછા-વત્તાપણું હોય છે, જેમકે હસ્તાદિગત આત્મપ્રદેશનું ઘટાદિ ઉપાડવાના કાર્ય માં નજીકપાયું છે તેથી ચેષ્ટા વધારે, ખભા વિગેરેની તેથી ઓછી અને પગ વિગેરેની તેથી પણ ઓછી હોય છે, આ વાત અનુભવસિદ્ધ છે. જો કે પથ્થર વગેરે વાગવાથી સર્વ પ્રદેશોમાં એક સાથે વેદના થાય છે તે પણ જે આત્મપ્રદેશને ઘા વાગ્યા હોય ત્યાં તીવ્રતર વેદના અને તે પછીના પ્રદેશોમાં અનુક્રમે મંદ મંદતર વેદના જાણવી. * ૧ “આદિક્ષણે નો સંબંધ સાતે અપર્યાપ્તા સાથે કરવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org